Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5946 | Date: 14-Sep-1995
પ્રેમ વિનાના પાથરીને પાથરણાં તારા હૈયાંમાં, શાને દે છે આમંત્રણ એમાં તું પધારવા
Prēma vinānā pātharīnē pātharaṇāṁ tārā haiyāṁmāṁ, śānē dē chē āmaṁtraṇa ēmāṁ tuṁ padhāravā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5946 | Date: 14-Sep-1995

પ્રેમ વિનાના પાથરીને પાથરણાં તારા હૈયાંમાં, શાને દે છે આમંત્રણ એમાં તું પધારવા

  No Audio

prēma vinānā pātharīnē pātharaṇāṁ tārā haiyāṁmāṁ, śānē dē chē āmaṁtraṇa ēmāṁ tuṁ padhāravā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-09-14 1995-09-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1433 પ્રેમ વિનાના પાથરીને પાથરણાં તારા હૈયાંમાં, શાને દે છે આમંત્રણ એમાં તું પધારવા પ્રેમ વિનાના પાથરીને પાથરણાં તારા હૈયાંમાં, શાને દે છે આમંત્રણ એમાં તું પધારવા

આશા રાખી બેઠો છે એમાં તું શાને, આવશું ભાવવિનાના આસને પધારવા

છે જગ વ્યવહાર તારા જુદા, છે વ્યવહાર અમારા જુદા, શાને કરે છે વ્યવહાર અમારી સાથે આવા

ઠગતો રહ્યો જગને ભલે તું તો એમાં, તારા એવા વ્યવહારમાં, નથી અમે કાંઈ ઠગાવાના

લોભલાલચથી રહ્યાં છે ગંધાતા હૈયાં જ્યાં તમારા, ક્યાંથી આવીને અમે એમાં વસવાના

દુઃખ દર્દના કાદવના કણો રહ્યાં છે ચીટકી એમાં, કેમ કરીને આવીને અમે એમાં વસવાના

સમતા ને ધીરજના ઉછાળા રહ્યાં છે હૈયાંમાં, રહ્યાં છે હલાવી હૈયાંને, સ્થિર અમે ક્યાંથી એમાં રહેવાના

પ્રેમને પ્રેમની વાત કરી કરીને પણ, છે હૈયાં તમારા પ્રેમ વિનાના, કેમ કરીને આસન ગ્રહણ કરવાના

સુખશાંતિના રસ્તા ચૂક્યા છો જીવનમાં, એવા અસ્થિર હૈયાંમાં, આસન કેમ કરીને ગ્રહણ કરવાના

કરશો વિનંતિ આવીને આવી, આવીને આવી, વિનંતિ આવી નથી પૂરી એ અમે કરી શકવાના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēma vinānā pātharīnē pātharaṇāṁ tārā haiyāṁmāṁ, śānē dē chē āmaṁtraṇa ēmāṁ tuṁ padhāravā

āśā rākhī bēṭhō chē ēmāṁ tuṁ śānē, āvaśuṁ bhāvavinānā āsanē padhāravā

chē jaga vyavahāra tārā judā, chē vyavahāra amārā judā, śānē karē chē vyavahāra amārī sāthē āvā

ṭhagatō rahyō jaganē bhalē tuṁ tō ēmāṁ, tārā ēvā vyavahāramāṁ, nathī amē kāṁī ṭhagāvānā

lōbhalālacathī rahyāṁ chē gaṁdhātā haiyāṁ jyāṁ tamārā, kyāṁthī āvīnē amē ēmāṁ vasavānā

duḥkha dardanā kādavanā kaṇō rahyāṁ chē cīṭakī ēmāṁ, kēma karīnē āvīnē amē ēmāṁ vasavānā

samatā nē dhīrajanā uchālā rahyāṁ chē haiyāṁmāṁ, rahyāṁ chē halāvī haiyāṁnē, sthira amē kyāṁthī ēmāṁ rahēvānā

prēmanē prēmanī vāta karī karīnē paṇa, chē haiyāṁ tamārā prēma vinānā, kēma karīnē āsana grahaṇa karavānā

sukhaśāṁtinā rastā cūkyā chō jīvanamāṁ, ēvā asthira haiyāṁmāṁ, āsana kēma karīnē grahaṇa karavānā

karaśō vinaṁti āvīnē āvī, āvīnē āvī, vinaṁti āvī nathī pūrī ē amē karī śakavānā
Scan Image

Gujarati Bhajan no. 5946 by Satguru Devendra Ghia - Kaka
First...594159425943...Last