Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5947 | Date: 14-Sep-1995
સમયનો તકાજો છે જગમાં તો સહુને, સમયની સાથેને સાથે ચાલતો રહેજે
Samayanō takājō chē jagamāṁ tō sahunē, samayanī sāthēnē sāthē cālatō rahējē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 5947 | Date: 14-Sep-1995

સમયનો તકાજો છે જગમાં તો સહુને, સમયની સાથેને સાથે ચાલતો રહેજે

  No Audio

samayanō takājō chē jagamāṁ tō sahunē, samayanī sāthēnē sāthē cālatō rahējē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1995-09-14 1995-09-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1434 સમયનો તકાજો છે જગમાં તો સહુને, સમયની સાથેને સાથે ચાલતો રહેજે સમયનો તકાજો છે જગમાં તો સહુને, સમયની સાથેને સાથે ચાલતો રહેજે

ચૂક્યો જીવનમાં તો જે આ, જીવનમાં ખાલીને ખાલી એ તો રહી જાશે

સમયનો સાગર તો વહેતોને વહેતો રહેશે, મોજા એના ઊછળતાને ઊછળતા રહેશે

મોજા એના ઊછળતા રહેશે, ફેંકશે કોને ને ક્યારે, કયા કિનારે, ના એ કહી શકાશે

ઊછળ્યા ને રહ્યાં સમયના મોજાની સાથે, પામ્યા જીવનમાં તો એ ખુલ્લા હાથે

સમયની સાથે ના જે રહેશે, ભાગ્ય પણ સાથ જીવનમાં ના એને દેશે

ફેંકાતોને ફેંકાતો જ્યાં એમાં એ રહેશે, પુરુષાર્થ જરૂર એને તો તરતો રાખશે

કૃપાનિધાન કૃપા જીવનમાં જ્યાં કરશે, સમયને સમયમાં બધું ત્યાં થાતું રહેશે

ખોટીને ખોટી હોશિયારીમાં સમય જો વેડફાઈ જાશે, સમયના ફાંફાં જરૂર એને પડશે

સમય જીત્યો જગમાં તો જેણે, જીવન જીત્યું એણે, નજદીકતા પ્રભુની અનુભવશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samayanō takājō chē jagamāṁ tō sahunē, samayanī sāthēnē sāthē cālatō rahējē

cūkyō jīvanamāṁ tō jē ā, jīvanamāṁ khālīnē khālī ē tō rahī jāśē

samayanō sāgara tō vahētōnē vahētō rahēśē, mōjā ēnā ūchalatānē ūchalatā rahēśē

mōjā ēnā ūchalatā rahēśē, phēṁkaśē kōnē nē kyārē, kayā kinārē, nā ē kahī śakāśē

ūchalyā nē rahyāṁ samayanā mōjānī sāthē, pāmyā jīvanamāṁ tō ē khullā hāthē

samayanī sāthē nā jē rahēśē, bhāgya paṇa sātha jīvanamāṁ nā ēnē dēśē

phēṁkātōnē phēṁkātō jyāṁ ēmāṁ ē rahēśē, puruṣārtha jarūra ēnē tō taratō rākhaśē

kr̥pānidhāna kr̥pā jīvanamāṁ jyāṁ karaśē, samayanē samayamāṁ badhuṁ tyāṁ thātuṁ rahēśē

khōṭīnē khōṭī hōśiyārīmāṁ samaya jō vēḍaphāī jāśē, samayanā phāṁphāṁ jarūra ēnē paḍaśē

samaya jītyō jagamāṁ tō jēṇē, jīvana jītyuṁ ēṇē, najadīkatā prabhunī anubhavaśē
Scan Image

Gujarati Bhajan no. 5947 by Satguru Devendra Ghia - Kaka
First...594459455946...Last