Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3454 | Date: 12-Oct-1991
ઘાટ ને રૂપ તો છે, ભલે નવાં ને નવાં, રહેનાર એમાંનો તો છે જૂનો ને જૂનો
Ghāṭa nē rūpa tō chē, bhalē navāṁ nē navāṁ, rahēnāra ēmāṁnō tō chē jūnō nē jūnō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3454 | Date: 12-Oct-1991

ઘાટ ને રૂપ તો છે, ભલે નવાં ને નવાં, રહેનાર એમાંનો તો છે જૂનો ને જૂનો

  No Audio

ghāṭa nē rūpa tō chē, bhalē navāṁ nē navāṁ, rahēnāra ēmāṁnō tō chē jūnō nē jūnō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-10-12 1991-10-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14443 ઘાટ ને રૂપ તો છે, ભલે નવાં ને નવાં, રહેનાર એમાંનો તો છે જૂનો ને જૂનો ઘાટ ને રૂપ તો છે, ભલે નવાં ને નવાં, રહેનાર એમાંનો તો છે જૂનો ને જૂનો

કર્મ છે નવાં, કથની તો છે નવી, કર્મનો કરનાર એમાંનો તો છે જૂનો ને જૂનો

અનુભવે અનુભવો તો છે નવા ને નવા, અનુભવનાર એમાં તો છે જૂનો ને જૂનો

નીકળે તો શબ્દો ભલે નવા ને નવા, બોલનાર એમાંનો તો છે જૂનો ને જૂનો

દેખાય દૃશ્યો જગમાં તો ભલે નવાં ને નવાં, જોનાર એને તો છે જૂનો ને જૂનો

વહે જ્ઞાનની સરિતા ભલે નવી નવી, વહાવનાર એનો તો છે જૂનો ને જૂનો

પહેરે પહેરવેશ માનવ તો નવા નવા, પહેરનાર એમાં તો છે જૂનો ને જૂનો

થાતી હોય વાતો જગમાં ભલે નવી નવી, સ્વાર્થનાં વેણ એમાં તો છે જૂના ને જૂના

જાગતા હોય ભાવો ભલે નવા ને નવા, જગાવનાર એમાંનો છે જૂનો ને જૂનો
View Original Increase Font Decrease Font

ઘાટ ને રૂપ તો છે, ભલે નવાં ને નવાં, રહેનાર એમાંનો તો છે જૂનો ને જૂનો

કર્મ છે નવાં, કથની તો છે નવી, કર્મનો કરનાર એમાંનો તો છે જૂનો ને જૂનો

અનુભવે અનુભવો તો છે નવા ને નવા, અનુભવનાર એમાં તો છે જૂનો ને જૂનો

નીકળે તો શબ્દો ભલે નવા ને નવા, બોલનાર એમાંનો તો છે જૂનો ને જૂનો

દેખાય દૃશ્યો જગમાં તો ભલે નવાં ને નવાં, જોનાર એને તો છે જૂનો ને જૂનો

વહે જ્ઞાનની સરિતા ભલે નવી નવી, વહાવનાર એનો તો છે જૂનો ને જૂનો

પહેરે પહેરવેશ માનવ તો નવા નવા, પહેરનાર એમાં તો છે જૂનો ને જૂનો

થાતી હોય વાતો જગમાં ભલે નવી નવી, સ્વાર્થનાં વેણ એમાં તો છે જૂના ને જૂના

જાગતા હોય ભાવો ભલે નવા ને નવા, જગાવનાર એમાંનો છે જૂનો ને જૂનો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ghāṭa nē rūpa tō chē, bhalē navāṁ nē navāṁ, rahēnāra ēmāṁnō tō chē jūnō nē jūnō

karma chē navāṁ, kathanī tō chē navī, karmanō karanāra ēmāṁnō tō chē jūnō nē jūnō

anubhavē anubhavō tō chē navā nē navā, anubhavanāra ēmāṁ tō chē jūnō nē jūnō

nīkalē tō śabdō bhalē navā nē navā, bōlanāra ēmāṁnō tō chē jūnō nē jūnō

dēkhāya dr̥śyō jagamāṁ tō bhalē navāṁ nē navāṁ, jōnāra ēnē tō chē jūnō nē jūnō

vahē jñānanī saritā bhalē navī navī, vahāvanāra ēnō tō chē jūnō nē jūnō

pahērē pahēravēśa mānava tō navā navā, pahēranāra ēmāṁ tō chē jūnō nē jūnō

thātī hōya vātō jagamāṁ bhalē navī navī, svārthanāṁ vēṇa ēmāṁ tō chē jūnā nē jūnā

jāgatā hōya bhāvō bhalē navā nē navā, jagāvanāra ēmāṁnō chē jūnō nē jūnō
Scan Image

Gujarati Bhajan no. 3454 by Satguru Devendra Ghia - Kaka
First...345434553456...Last