Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5965 | Date: 24-Sep-1995
કરતોને કરતો રહ્યો યત્નો જીવનભર, પામ્યા દર્શન પ્રભુના
Karatōnē karatō rahyō yatnō jīvanabhara, pāmyā darśana prabhunā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5965 | Date: 24-Sep-1995

કરતોને કરતો રહ્યો યત્નો જીવનભર, પામ્યા દર્શન પ્રભુના

  No Audio

karatōnē karatō rahyō yatnō jīvanabhara, pāmyā darśana prabhunā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-09-24 1995-09-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1452 કરતોને કરતો રહ્યો યત્નો જીવનભર, પામ્યા દર્શન પ્રભુના કરતોને કરતો રહ્યો યત્નો જીવનભર, પામ્યા દર્શન પ્રભુના

થયા કેટલા સાચા, કેટલા ખોટા ખબર નથી, એ કાંઈ નાંખી દેવા જેવી વાત નથી

નથી જગમાં કોઈ દુશ્મન કોઈનું, સ્વાર્થ કરાવે દુશ્મનાવટ ઊભી જીવનમાં - એ...

રહ્યો છે કરતોને કરતો કસોટી પ્રભુ જીવનમાં, શુદ્ધ કરવા કે રાખવા કાબૂમાં - એ...

મેળવવા કર્યા કાળાધોળા કંઈક જીવનમાં, આવશે ના કાંઈ એ તો સાથમાં - એ...

પ્રેમ ને ભાવ વિના રીઝશે ના પ્રભુ જીવનમાં, રાખ ના હૈયું તારું ભાવવિહોણા - એ...

લેતોને લેતો આવ્યો મુદ્દતો પ્રભુ પાસે જગમાં, કર્યા ના કામ પૂરાં તેં જગમાં - એ...

લોભલાલચ ખેંચતી રહી જીવનમાં, ખોઈ બેઠો મક્કમતા એમાં તું જીવનમાં - એ...

જ્યાં પ્રભુ તો છે તારા, રહેશે એ તો તારા, કર ના દેર તું એનો બનવામાં - એ...

તન મન તો છે આધાર જીવનમાં, રાખજે તંદુરસ્ત એને તું જીવનમાં - એ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karatōnē karatō rahyō yatnō jīvanabhara, pāmyā darśana prabhunā

thayā kēṭalā sācā, kēṭalā khōṭā khabara nathī, ē kāṁī nāṁkhī dēvā jēvī vāta nathī

nathī jagamāṁ kōī duśmana kōīnuṁ, svārtha karāvē duśmanāvaṭa ūbhī jīvanamāṁ - ē...

rahyō chē karatōnē karatō kasōṭī prabhu jīvanamāṁ, śuddha karavā kē rākhavā kābūmāṁ - ē...

mēlavavā karyā kālādhōlā kaṁīka jīvanamāṁ, āvaśē nā kāṁī ē tō sāthamāṁ - ē...

prēma nē bhāva vinā rījhaśē nā prabhu jīvanamāṁ, rākha nā haiyuṁ tāruṁ bhāvavihōṇā - ē...

lētōnē lētō āvyō muddatō prabhu pāsē jagamāṁ, karyā nā kāma pūrāṁ tēṁ jagamāṁ - ē...

lōbhalālaca khēṁcatī rahī jīvanamāṁ, khōī bēṭhō makkamatā ēmāṁ tuṁ jīvanamāṁ - ē...

jyāṁ prabhu tō chē tārā, rahēśē ē tō tārā, kara nā dēra tuṁ ēnō banavāmāṁ - ē...

tana mana tō chē ādhāra jīvanamāṁ, rākhajē taṁdurasta ēnē tuṁ jīvanamāṁ - ē...
Scan Image

Gujarati Bhajan no. 5965 by Satguru Devendra Ghia - Kaka
First...596259635964...Last