1995-09-24
1995-09-24
1995-09-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1451
જાગી ગયું આળસનું બિંદુ જ્યાં તારા હૈયાંમાં, પ્રસરી ગયું જ્યાં રગોરગમાં

પતનના દહાડા તારા થઈ ગયા શરૂ, થઈ ગયા એ શરૂ તારા જીવનમાં
જાગી ગયો ક્રોધ જ્યાં મનમાં, પ્રસરી ગયો જ્યાં એ તનડાંની રગોરગમાં
પડયા વિશ્વાસના સાંસા જ્યાં હૈયાંમાં, ખોલી ગયા દ્વાર એ તો શંકાના
હરેક ચીજ નાંખી જશે અચરજમાં તને, સુકાઈ જશે જ્યાં સમજણની ધારા
આસપાસની હરેક ચીજમાંથી રહેશે જ્યાં તું, ગોતતોને ગોતતો વિષાદની ધારા
બનાવી ના શકીશ જગમાં સાથી તું કોઈને, ગણીશ સહુને જ્યાં દુશ્મન તારા
લઈશ નિર્ણયો ઉતાવળભર્યા, સાચા ખોટાની ચકાસણી તો કર્યા વિના
નિરાશાઓને નિરાશાઓ, નાંખી જાશે મૂળ ઊંડા જ્યાં એના તારા હૈયાંમાં
ડર ને ડર ભરેલી નજરોથી, જોતો ને જોતો રહ્યો છે અન્યને તું જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāgī gayuṁ ālasanuṁ biṁdu jyāṁ tārā haiyāṁmāṁ, prasarī gayuṁ jyāṁ ragōragamāṁ
patananā dahāḍā tārā thaī gayā śarū, thaī gayā ē śarū tārā jīvanamāṁ
jāgī gayō krōdha jyāṁ manamāṁ, prasarī gayō jyāṁ ē tanaḍāṁnī ragōragamāṁ
paḍayā viśvāsanā sāṁsā jyāṁ haiyāṁmāṁ, khōlī gayā dvāra ē tō śaṁkānā
harēka cīja nāṁkhī jaśē acarajamāṁ tanē, sukāī jaśē jyāṁ samajaṇanī dhārā
āsapāsanī harēka cījamāṁthī rahēśē jyāṁ tuṁ, gōtatōnē gōtatō viṣādanī dhārā
banāvī nā śakīśa jagamāṁ sāthī tuṁ kōīnē, gaṇīśa sahunē jyāṁ duśmana tārā
laīśa nirṇayō utāvalabharyā, sācā khōṭānī cakāsaṇī tō karyā vinā
nirāśāōnē nirāśāō, nāṁkhī jāśē mūla ūṁḍā jyāṁ ēnā tārā haiyāṁmāṁ
ḍara nē ḍara bharēlī najarōthī, jōtō nē jōtō rahyō chē anyanē tuṁ jīvanamāṁ
|
|