1989-10-02
1989-10-02
1989-10-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14523
છે જે કાંઈ પાસે તારી તો, મળ્યું છે તને તો એ ઉધાર
છે જે કાંઈ પાસે તારી તો, મળ્યું છે તને તો એ ઉધાર
કૂદે છે તું એમાં શાને, કર જરા મનમાં આ તો વિચાર
તારું તું ગણજે એને, જાયે ના જે તારા કાબૂ બહાર
શું રહ્યું છે તન, મન કે ધન તારું, કૂદે છે તું શાને એને આધાર
કીધી કોશિશ જગમાં ઘણી, ન આવ્યો એનો કોઈ પાર
મળ્યું ઘણું, ગયું ઘણું, સ્થિર ના રહ્યું કાંઈ લગાર
આયુષ્ય છે કેટલું, ખૂટશે ક્યારે, ન આવે એનો અણસાર
કૂદીશ તું કોના આધારે, રચ ના ખોટા આશાના મિનાર
જાગે જો થોડી સમજ હૈયે, માનજે પ્રભુનો તું ઉપકાર
છે બધું એનું, બની જા તું એનો, કરશે તારો એ સ્વીકાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે જે કાંઈ પાસે તારી તો, મળ્યું છે તને તો એ ઉધાર
કૂદે છે તું એમાં શાને, કર જરા મનમાં આ તો વિચાર
તારું તું ગણજે એને, જાયે ના જે તારા કાબૂ બહાર
શું રહ્યું છે તન, મન કે ધન તારું, કૂદે છે તું શાને એને આધાર
કીધી કોશિશ જગમાં ઘણી, ન આવ્યો એનો કોઈ પાર
મળ્યું ઘણું, ગયું ઘણું, સ્થિર ના રહ્યું કાંઈ લગાર
આયુષ્ય છે કેટલું, ખૂટશે ક્યારે, ન આવે એનો અણસાર
કૂદીશ તું કોના આધારે, રચ ના ખોટા આશાના મિનાર
જાગે જો થોડી સમજ હૈયે, માનજે પ્રભુનો તું ઉપકાર
છે બધું એનું, બની જા તું એનો, કરશે તારો એ સ્વીકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jē kāṁī pāsē tārī tō, malyuṁ chē tanē tō ē udhāra
kūdē chē tuṁ ēmāṁ śānē, kara jarā manamāṁ ā tō vicāra
tāruṁ tuṁ gaṇajē ēnē, jāyē nā jē tārā kābū bahāra
śuṁ rahyuṁ chē tana, mana kē dhana tāruṁ, kūdē chē tuṁ śānē ēnē ādhāra
kīdhī kōśiśa jagamāṁ ghaṇī, na āvyō ēnō kōī pāra
malyuṁ ghaṇuṁ, gayuṁ ghaṇuṁ, sthira nā rahyuṁ kāṁī lagāra
āyuṣya chē kēṭaluṁ, khūṭaśē kyārē, na āvē ēnō aṇasāra
kūdīśa tuṁ kōnā ādhārē, raca nā khōṭā āśānā mināra
jāgē jō thōḍī samaja haiyē, mānajē prabhunō tuṁ upakāra
chē badhuṁ ēnuṁ, banī jā tuṁ ēnō, karaśē tārō ē svīkāra
|