Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2058 | Date: 20-Oct-1989
તું છે શક્તિશાળી, એ તો હું સમજું છું, છે તું તો કૃપાળી, એ તો માનું છું
Tuṁ chē śaktiśālī, ē tō huṁ samajuṁ chuṁ, chē tuṁ tō kr̥pālī, ē tō mānuṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2058 | Date: 20-Oct-1989

તું છે શક્તિશાળી, એ તો હું સમજું છું, છે તું તો કૃપાળી, એ તો માનું છું

  No Audio

tuṁ chē śaktiśālī, ē tō huṁ samajuṁ chuṁ, chē tuṁ tō kr̥pālī, ē tō mānuṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1989-10-20 1989-10-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14547 તું છે શક્તિશાળી, એ તો હું સમજું છું, છે તું તો કૃપાળી, એ તો માનું છું તું છે શક્તિશાળી, એ તો હું સમજું છું, છે તું તો કૃપાળી, એ તો માનું છું

તોય માડી, તારી માયામાં રે, લાચાર હું તો થાઉં છું

તું છે સર્વવ્યાપક, એ તો હું સમજું છું, છે તું દયાળી, એ તો હું માનું છું - તોય...

તું છે તેજપુંજ, એ તો હું સમજું છું, છે તું તો નિકટમાં, એ તો હું માનું છું - તોય...

તું છે ભાગ્યવિધાતા, એ તો હું સમજું છું, છે તું તો પાપહારી, એ તો હું માનું છું - તોય...

તું છે રક્ષણકારી, એ તો હું સમજું છું, છે તું જગપાલક, એ તો હું માનું છું - તોય...

તું છે જગની માતા, એ તો હું સમજું છું, તુજમાં જગ સારું, એ તો હું માનું છું - તોય...

તું છે જ્ઞાનની દાતા, એ તો હું સમજું છું, છે તું જગવિખ્યાતા, એ તો હું માનું છું - તોય...

તું છે સત્યની પ્રણેતા, એ તો હું સમજું છું, છે તું પુણ્યસલિલા, એ તો હું માનું છું - તોય...

તું છે કર્મની ભોક્તા, એ તો હું સમજું છું, છે તું જગનિયંતા, એ તો હું માનું છું - તોય...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ chē śaktiśālī, ē tō huṁ samajuṁ chuṁ, chē tuṁ tō kr̥pālī, ē tō mānuṁ chuṁ

tōya māḍī, tārī māyāmāṁ rē, lācāra huṁ tō thāuṁ chuṁ

tuṁ chē sarvavyāpaka, ē tō huṁ samajuṁ chuṁ, chē tuṁ dayālī, ē tō huṁ mānuṁ chuṁ - tōya...

tuṁ chē tējapuṁja, ē tō huṁ samajuṁ chuṁ, chē tuṁ tō nikaṭamāṁ, ē tō huṁ mānuṁ chuṁ - tōya...

tuṁ chē bhāgyavidhātā, ē tō huṁ samajuṁ chuṁ, chē tuṁ tō pāpahārī, ē tō huṁ mānuṁ chuṁ - tōya...

tuṁ chē rakṣaṇakārī, ē tō huṁ samajuṁ chuṁ, chē tuṁ jagapālaka, ē tō huṁ mānuṁ chuṁ - tōya...

tuṁ chē jaganī mātā, ē tō huṁ samajuṁ chuṁ, tujamāṁ jaga sāruṁ, ē tō huṁ mānuṁ chuṁ - tōya...

tuṁ chē jñānanī dātā, ē tō huṁ samajuṁ chuṁ, chē tuṁ jagavikhyātā, ē tō huṁ mānuṁ chuṁ - tōya...

tuṁ chē satyanī praṇētā, ē tō huṁ samajuṁ chuṁ, chē tuṁ puṇyasalilā, ē tō huṁ mānuṁ chuṁ - tōya...

tuṁ chē karmanī bhōktā, ē tō huṁ samajuṁ chuṁ, chē tuṁ jaganiyaṁtā, ē tō huṁ mānuṁ chuṁ - tōya...
Scan Image

Gujarati Bhajan no. 2058 by Satguru Devendra Ghia - Kaka
First...205620572058...Last