Hymn No. 2109 | Date: 20-Nov-1989
માડી તારા વિવિધ ભાવોનાં રે, જગમાં દર્શન તો થાતાં
māḍī tārā vividha bhāvōnāṁ rē, jagamāṁ darśana tō thātāṁ
મા, ભગવાન (Almighty Mother, God)
1989-11-20
1989-11-20
1989-11-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14598
માડી તારા વિવિધ ભાવોનાં રે, જગમાં દર્શન તો થાતાં
માડી તારા વિવિધ ભાવોનાં રે, જગમાં દર્શન તો થાતાં
કોમળતા ને રંગો ભરી ફૂલોમાં રે, મનડાં જગનાં હરી લીધાં
ભરતી ને ઓટમાં રે, બાળ કાજે તારા ઊછળતા ઉમંગનાં દર્શન થાતાં
સૃષ્ટિમાં, મૃગનાં નયનોમાં રે, તારી નિર્મળતાનાં દર્શન થાતાં
તાપે તપતા, જળને ઝંખતાને, વરસાવી ઝરમર વર્ષાનાં દર્શન તો થાતાં
વંટોળિયા ને પૂરના તાંડવમાં તારા, રૌદ્ર રૂપનાં દર્શન તો થાતાં
લીલીછમ ધરતી ને શીતળ વાયુમાં, આનંદ રણકાર તારા સંભળાતા
પંખીઓના મીઠા કલરવમાં, તારા હૈયાનાં ગુંજન તો સંભળાતાં
રણસંગ્રામ ને અથડામણોમાં માડી, તારા ક્રોધનાં દર્શન થાતાં
બાળકો ને માતાના ઊછળતા ભાવોમાં, તારા પ્રેમનાં દર્શન થાતાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māḍī tārā vividha bhāvōnāṁ rē, jagamāṁ darśana tō thātāṁ
kōmalatā nē raṁgō bharī phūlōmāṁ rē, manaḍāṁ jaganāṁ harī līdhāṁ
bharatī nē ōṭamāṁ rē, bāla kājē tārā ūchalatā umaṁganāṁ darśana thātāṁ
sr̥ṣṭimāṁ, mr̥ganāṁ nayanōmāṁ rē, tārī nirmalatānāṁ darśana thātāṁ
tāpē tapatā, jalanē jhaṁkhatānē, varasāvī jharamara varṣānāṁ darśana tō thātāṁ
vaṁṭōliyā nē pūranā tāṁḍavamāṁ tārā, raudra rūpanāṁ darśana tō thātāṁ
līlīchama dharatī nē śītala vāyumāṁ, ānaṁda raṇakāra tārā saṁbhalātā
paṁkhīōnā mīṭhā kalaravamāṁ, tārā haiyānāṁ guṁjana tō saṁbhalātāṁ
raṇasaṁgrāma nē athaḍāmaṇōmāṁ māḍī, tārā krōdhanāṁ darśana thātāṁ
bālakō nē mātānā ūchalatā bhāvōmāṁ, tārā prēmanāṁ darśana thātāṁ
|
|