Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5978 | Date: 04-Oct-1995
શંકાનું સમાધાન કરવા જ્યાં હું બેઠો, ત્યાં નવી શંકાઓ ઊભી કરી હું બેઠો
Śaṁkānuṁ samādhāna karavā jyāṁ huṁ bēṭhō, tyāṁ navī śaṁkāō ūbhī karī huṁ bēṭhō

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 5978 | Date: 04-Oct-1995

શંકાનું સમાધાન કરવા જ્યાં હું બેઠો, ત્યાં નવી શંકાઓ ઊભી કરી હું બેઠો

  No Audio

śaṁkānuṁ samādhāna karavā jyāṁ huṁ bēṭhō, tyāṁ navī śaṁkāō ūbhī karī huṁ bēṭhō

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1995-10-04 1995-10-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1465 શંકાનું સમાધાન કરવા જ્યાં હું બેઠો, ત્યાં નવી શંકાઓ ઊભી કરી હું બેઠો શંકાનું સમાધાન કરવા જ્યાં હું બેઠો, ત્યાં નવી શંકાઓ ઊભી કરી હું બેઠો

જાગી શંકા શેમાંથી, નિર્ણય જ્યાં ના હું એ લઈ શક્યો, સમાધાન ના ત્યાં હું પામી શક્યો

વધતી ગઈ સંખ્યા શંકાઓની જ્યાં, ભાર નીચે એના હું, દબાતોને દબાતો ગયો

ચિત્તડું મારું ત્યાં મૂંઝાયું એમાં, હું મૂંઝાતોને મૂંઝાતો એમાં હું તો રહ્યો

કદી કિનારો જ્યાં એનો દેખાયો, નાનું વર્તુળ શંકાનું પણ,કિનારાને દૂર હડસેલી ગયું

શંકાના સમાધાન વિનાનો, જ્યાં ત્યાં હું ફરતોને ફરતો રહ્યો, ચિત્તડાને ક્યાંય ના હું જોડી શક્યો

ખાધી ચોટ ચિત્તડાએ તો એમાં, ના નિર્ણય એમાં ને એમાં હું તો લઈ શક્યો

શંકાના ભાનમાંને ભાનમાં જ્યાં હું ડૂબતોને ડૂબતો ગયો, ભાન પ્રભુમાંનું હું ખોતો ગયો

જાતને વિશ્વાસની માત્રા હતી અલ્પ મારામાં, પૂર્ણ એને તો હું ગણતોને ગણતો રહ્યો

મારા વિશ્વાસમાં શંકા ના હું કરી શક્યો, અન્યની શંકા એમાં ના હું સહન કરી શક્યો

શંકાનુ નિર્મૂળ સ્થાન હતું પ્રભુમાં, પ્રભુમાં વિશ્વાસ ના રાખી શક્યો, શંકાને ના હું રોકી શક્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śaṁkānuṁ samādhāna karavā jyāṁ huṁ bēṭhō, tyāṁ navī śaṁkāō ūbhī karī huṁ bēṭhō

jāgī śaṁkā śēmāṁthī, nirṇaya jyāṁ nā huṁ ē laī śakyō, samādhāna nā tyāṁ huṁ pāmī śakyō

vadhatī gaī saṁkhyā śaṁkāōnī jyāṁ, bhāra nīcē ēnā huṁ, dabātōnē dabātō gayō

cittaḍuṁ māruṁ tyāṁ mūṁjhāyuṁ ēmāṁ, huṁ mūṁjhātōnē mūṁjhātō ēmāṁ huṁ tō rahyō

kadī kinārō jyāṁ ēnō dēkhāyō, nānuṁ vartula śaṁkānuṁ paṇa,kinārānē dūra haḍasēlī gayuṁ

śaṁkānā samādhāna vinānō, jyāṁ tyāṁ huṁ pharatōnē pharatō rahyō, cittaḍānē kyāṁya nā huṁ jōḍī śakyō

khādhī cōṭa cittaḍāē tō ēmāṁ, nā nirṇaya ēmāṁ nē ēmāṁ huṁ tō laī śakyō

śaṁkānā bhānamāṁnē bhānamāṁ jyāṁ huṁ ḍūbatōnē ḍūbatō gayō, bhāna prabhumāṁnuṁ huṁ khōtō gayō

jātanē viśvāsanī mātrā hatī alpa mārāmāṁ, pūrṇa ēnē tō huṁ gaṇatōnē gaṇatō rahyō

mārā viśvāsamāṁ śaṁkā nā huṁ karī śakyō, anyanī śaṁkā ēmāṁ nā huṁ sahana karī śakyō

śaṁkānu nirmūla sthāna hatuṁ prabhumāṁ, prabhumāṁ viśvāsa nā rākhī śakyō, śaṁkānē nā huṁ rōkī śakyō
Scan Image

Gujarati Bhajan no. 5978 by Satguru Devendra Ghia - Kaka
First...597459755976...Last