Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5982 | Date: 05-Oct-1995
જાણું ને સમજુ, નિરર્થકની ચિંતાની હું તો, જીવનમાં ચિંતા તોયે હું તો ના છોડું
Jāṇuṁ nē samaju, nirarthakanī ciṁtānī huṁ tō, jīvanamāṁ ciṁtā tōyē huṁ tō nā chōḍuṁ

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

Hymn No. 5982 | Date: 05-Oct-1995

જાણું ને સમજુ, નિરર્થકની ચિંતાની હું તો, જીવનમાં ચિંતા તોયે હું તો ના છોડું

  No Audio

jāṇuṁ nē samaju, nirarthakanī ciṁtānī huṁ tō, jīvanamāṁ ciṁtā tōyē huṁ tō nā chōḍuṁ

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

1995-10-05 1995-10-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1469 જાણું ને સમજુ, નિરર્થકની ચિંતાની હું તો, જીવનમાં ચિંતા તોયે હું તો ના છોડું જાણું ને સમજુ, નિરર્થકની ચિંતાની હું તો, જીવનમાં ચિંતા તોયે હું તો ના છોડું

મળ્યા ના ફાયદા ચિંતા કરીને જીવનમાં, ચિંતા તોયે કર્યા વિના ના રહી શકું

ગણું હું એને મારી લાચારી કે મજબૂરી, ક્ષણભર એના વિના ના હું રહી શકું

છોડી ના શક્યો ચિંતા જ્યાં હું જીવનમાં, ક્યાંથી ચિંતા એ, બીજાને હું દઈ શકું

ચિંતાનો પ્રેમ પડી જાય ભારે જીવનમાં, તોયે ચિંતાને પ્રેમ, હું કરતોને કરતો રહું

મેળવ્યા કંઈક વિજયો જીવનમાં તો મેં, જીવનમાં ચિંતા પર વિજય ના મેળવી શકું

ઘટાડી ગયું નૂર મારું એ જીવનમાં, વધારી ગઈ વ્યગ્રતા મારી, સંબંધ તોયે એના ના છોડું

કરું ના કરું દૂર ચિંતા જ્યાં થોડી, બીજી ચિંતાઓના ધસારાને ના હું તો રોકી શકું

હર કોશિશો કરું હું, પાણી એના ઉપર એ ફેરવી રહે, ના જીવનમાં એને હું ઉતારી શકું

છે હરેક ચિંતાઓના ભાર હરવાવાળા પ્રભુ, એના ચરણમાં મનને મારા જોડી ના શકું
View Original Increase Font Decrease Font

જાણું ને સમજુ, નિરર્થકની ચિંતાની હું તો, જીવનમાં ચિંતા તોયે હું તો ના છોડું

મળ્યા ના ફાયદા ચિંતા કરીને જીવનમાં, ચિંતા તોયે કર્યા વિના ના રહી શકું

ગણું હું એને મારી લાચારી કે મજબૂરી, ક્ષણભર એના વિના ના હું રહી શકું

છોડી ના શક્યો ચિંતા જ્યાં હું જીવનમાં, ક્યાંથી ચિંતા એ, બીજાને હું દઈ શકું

ચિંતાનો પ્રેમ પડી જાય ભારે જીવનમાં, તોયે ચિંતાને પ્રેમ, હું કરતોને કરતો રહું

મેળવ્યા કંઈક વિજયો જીવનમાં તો મેં, જીવનમાં ચિંતા પર વિજય ના મેળવી શકું

ઘટાડી ગયું નૂર મારું એ જીવનમાં, વધારી ગઈ વ્યગ્રતા મારી, સંબંધ તોયે એના ના છોડું

કરું ના કરું દૂર ચિંતા જ્યાં થોડી, બીજી ચિંતાઓના ધસારાને ના હું તો રોકી શકું

હર કોશિશો કરું હું, પાણી એના ઉપર એ ફેરવી રહે, ના જીવનમાં એને હું ઉતારી શકું

છે હરેક ચિંતાઓના ભાર હરવાવાળા પ્રભુ, એના ચરણમાં મનને મારા જોડી ના શકું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇuṁ nē samaju, nirarthakanī ciṁtānī huṁ tō, jīvanamāṁ ciṁtā tōyē huṁ tō nā chōḍuṁ

malyā nā phāyadā ciṁtā karīnē jīvanamāṁ, ciṁtā tōyē karyā vinā nā rahī śakuṁ

gaṇuṁ huṁ ēnē mārī lācārī kē majabūrī, kṣaṇabhara ēnā vinā nā huṁ rahī śakuṁ

chōḍī nā śakyō ciṁtā jyāṁ huṁ jīvanamāṁ, kyāṁthī ciṁtā ē, bījānē huṁ daī śakuṁ

ciṁtānō prēma paḍī jāya bhārē jīvanamāṁ, tōyē ciṁtānē prēma, huṁ karatōnē karatō rahuṁ

mēlavyā kaṁīka vijayō jīvanamāṁ tō mēṁ, jīvanamāṁ ciṁtā para vijaya nā mēlavī śakuṁ

ghaṭāḍī gayuṁ nūra māruṁ ē jīvanamāṁ, vadhārī gaī vyagratā mārī, saṁbaṁdha tōyē ēnā nā chōḍuṁ

karuṁ nā karuṁ dūra ciṁtā jyāṁ thōḍī, bījī ciṁtāōnā dhasārānē nā huṁ tō rōkī śakuṁ

hara kōśiśō karuṁ huṁ, pāṇī ēnā upara ē phēravī rahē, nā jīvanamāṁ ēnē huṁ utārī śakuṁ

chē harēka ciṁtāōnā bhāra haravāvālā prabhu, ēnā caraṇamāṁ mananē mārā jōḍī nā śakuṁ
Scan Image

Gujarati Bhajan no. 5982 by Satguru Devendra Ghia - Kaka
First...597759785979...Last