Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5984 | Date: 09-Oct-1995
ના કર્યું જીવનમાં ઘણું ઘણું, કર્યું જીવનમાં ઘણું ઘણું કર્યું જીવનમાં ઘણું ઘણું
Nā karyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, karyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ karyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5984 | Date: 09-Oct-1995

ના કર્યું જીવનમાં ઘણું ઘણું, કર્યું જીવનમાં ઘણું ઘણું કર્યું જીવનમાં ઘણું ઘણું

  No Audio

nā karyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, karyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ karyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-10-09 1995-10-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1471 ના કર્યું જીવનમાં ઘણું ઘણું, કર્યું જીવનમાં ઘણું ઘણું કર્યું જીવનમાં ઘણું ઘણું ના કર્યું જીવનમાં ઘણું ઘણું, કર્યું જીવનમાં ઘણું ઘણું કર્યું જીવનમાં ઘણું ઘણું

સમજીને ભી કર્યું, ના સમજમાં ભી કર્યું, કર્યું જીવનમાં મેં તો ઘણું ઘણું

રહ્યો જીવનમાં તો કરતોને કરતો, કરતાને કરતા જીવનમાં કરતા રહેવું પડયું

કદી કર્યું વિચારીને, કદી કર્યું વિચાર્યા વિના, કરતાને કરતા રહી જીવન પૂરું કર્યું

કદી મળ્યો પ્રસાદ એનો જીવનમાં અફસોસનો, કદી પ્રસાદ આનંદનો એ દઈ ગયું

કદી કર્યું જાણીને, કર્યું કદી અજાણતા, જે કાંઈ એમાં કર્યું, કર્મ એને ગણવું પડયું

કદી મળી રાહત એમાં, કદી એમાં ગળા સુધી જીવનમાં આવી જવું પડયું

ના હતી કોઈ કલ્પના સુખની, ના હતી કલ્પના દુઃખની, તોયે જોડાઈ એમાં જવું પડયું
View Original Increase Font Decrease Font

ના કર્યું જીવનમાં ઘણું ઘણું, કર્યું જીવનમાં ઘણું ઘણું કર્યું જીવનમાં ઘણું ઘણું

સમજીને ભી કર્યું, ના સમજમાં ભી કર્યું, કર્યું જીવનમાં મેં તો ઘણું ઘણું

રહ્યો જીવનમાં તો કરતોને કરતો, કરતાને કરતા જીવનમાં કરતા રહેવું પડયું

કદી કર્યું વિચારીને, કદી કર્યું વિચાર્યા વિના, કરતાને કરતા રહી જીવન પૂરું કર્યું

કદી મળ્યો પ્રસાદ એનો જીવનમાં અફસોસનો, કદી પ્રસાદ આનંદનો એ દઈ ગયું

કદી કર્યું જાણીને, કર્યું કદી અજાણતા, જે કાંઈ એમાં કર્યું, કર્મ એને ગણવું પડયું

કદી મળી રાહત એમાં, કદી એમાં ગળા સુધી જીવનમાં આવી જવું પડયું

ના હતી કોઈ કલ્પના સુખની, ના હતી કલ્પના દુઃખની, તોયે જોડાઈ એમાં જવું પડયું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā karyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, karyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ karyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ

samajīnē bhī karyuṁ, nā samajamāṁ bhī karyuṁ, karyuṁ jīvanamāṁ mēṁ tō ghaṇuṁ ghaṇuṁ

rahyō jīvanamāṁ tō karatōnē karatō, karatānē karatā jīvanamāṁ karatā rahēvuṁ paḍayuṁ

kadī karyuṁ vicārīnē, kadī karyuṁ vicāryā vinā, karatānē karatā rahī jīvana pūruṁ karyuṁ

kadī malyō prasāda ēnō jīvanamāṁ aphasōsanō, kadī prasāda ānaṁdanō ē daī gayuṁ

kadī karyuṁ jāṇīnē, karyuṁ kadī ajāṇatā, jē kāṁī ēmāṁ karyuṁ, karma ēnē gaṇavuṁ paḍayuṁ

kadī malī rāhata ēmāṁ, kadī ēmāṁ galā sudhī jīvanamāṁ āvī javuṁ paḍayuṁ

nā hatī kōī kalpanā sukhanī, nā hatī kalpanā duḥkhanī, tōyē jōḍāī ēmāṁ javuṁ paḍayuṁ
Scan Image

Gujarati Bhajan no. 5984 by Satguru Devendra Ghia - Kaka
First...598059815982...Last