Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2222 | Date: 13-Jan-1990
જાગી જાય છે, અનુભવાય છે, જગમાં જ્યારે આપણું કોઈ નથી
Jāgī jāya chē, anubhavāya chē, jagamāṁ jyārē āpaṇuṁ kōī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2222 | Date: 13-Jan-1990

જાગી જાય છે, અનુભવાય છે, જગમાં જ્યારે આપણું કોઈ નથી

  No Audio

jāgī jāya chē, anubhavāya chē, jagamāṁ jyārē āpaṇuṁ kōī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-01-13 1990-01-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14711 જાગી જાય છે, અનુભવાય છે, જગમાં જ્યારે આપણું કોઈ નથી જાગી જાય છે, અનુભવાય છે, જગમાં જ્યારે આપણું કોઈ નથી

ભૂલી જવાય છે ત્યારે, દૃષ્ટિ કર્તાની આપણા પરથી હટી નથી

જાગી જાય છે અભિમાન જ્યાં હૈયે, કર્તાની શક્તિ ભૂલી જવાય છે

અહં જ્યાં ટકરાય છે, લાલસા જાગી જાય છે, પ્રભુ ત્યાં વીસરાય છે

પાપ ફૂટી જાય છે, પુણ્ય અટકી જાય છે, ખાડો પતનનો ખોદાઈ જાય છે

શંકા જાગી જાય છે, મન લોભાય છે, ભૂલોની પરંપરા શરૂ થઈ જાય છે

કપટ જાગી જાય છે, અમલ જ્યાં થાય છે, સંબંધ ત્યાં તૂટી જાય છે

શ્રદ્ધા જાગી જાય છે, જ્યાં એ ટકી જાય છે, ચમત્કાર ત્યાં સર્જાય છે

ચિંતા થાય છે, નીંદ ઊડી જાય છે, પ્રભુ ત્યાં વીસરાઈ જાય છે

ભક્તિ જાગી જાય છે, ભાવ ઊભરાય છે, દર્શન પ્રભુનાં ત્યાં થાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāgī jāya chē, anubhavāya chē, jagamāṁ jyārē āpaṇuṁ kōī nathī

bhūlī javāya chē tyārē, dr̥ṣṭi kartānī āpaṇā parathī haṭī nathī

jāgī jāya chē abhimāna jyāṁ haiyē, kartānī śakti bhūlī javāya chē

ahaṁ jyāṁ ṭakarāya chē, lālasā jāgī jāya chē, prabhu tyāṁ vīsarāya chē

pāpa phūṭī jāya chē, puṇya aṭakī jāya chē, khāḍō patananō khōdāī jāya chē

śaṁkā jāgī jāya chē, mana lōbhāya chē, bhūlōnī paraṁparā śarū thaī jāya chē

kapaṭa jāgī jāya chē, amala jyāṁ thāya chē, saṁbaṁdha tyāṁ tūṭī jāya chē

śraddhā jāgī jāya chē, jyāṁ ē ṭakī jāya chē, camatkāra tyāṁ sarjāya chē

ciṁtā thāya chē, nīṁda ūḍī jāya chē, prabhu tyāṁ vīsarāī jāya chē

bhakti jāgī jāya chē, bhāva ūbharāya chē, darśana prabhunāṁ tyāṁ thāya chē
Scan Image

Gujarati Bhajan no. 2222 by Satguru Devendra Ghia - Kaka
First...222122222223...Last