Hymn No. 2271 | Date: 10-Feb-1990
કર્મો તો જગમાં કરવાં પડશે, પ્રભુનાં કર્મો સમજી કરતો રહેજે
karmō tō jagamāṁ karavāṁ paḍaśē, prabhunāṁ karmō samajī karatō rahējē
શરણાગતિ (Surrender)
1990-02-10
1990-02-10
1990-02-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14760
કર્મો તો જગમાં કરવાં પડશે, પ્રભુનાં કર્મો સમજી કરતો રહેજે
કર્મો તો જગમાં કરવાં પડશે, પ્રભુનાં કર્મો સમજી કરતો રહેજે
જાણ્યે-અજાણ્યે ભાવો જાગતા રહેશે, પ્રભુચરણે એને ધરતો રહેજે
વૃત્તિ સદા તો કૂદતી રહેશે, પ્રભુચરણે એને તો વાળી લેજે
મનડું તો સદા ફરતું રહેશે, પ્રભુચરણમાં લીન એને કરી દેજે
ચિત્ત તો સદા ચંચળ રહેશે, પ્રભુચરણે સ્થિર કરી રે દેજે
પ્રેમની ધારા તો વહેતી રહેશે, પ્રભુચરણે એને તો વાળી લેજે
જ્ઞાનની ધારા તો જાગતી રહેશે, પ્રભુચરણ એનાથી ધોઈ લેજે
ભક્તિની ધારા તો જાગી જાશે, પ્રભુને એમાં નવરાવી દેજે
ગુણોની ધારા તો ઉદ્દભવતી જાશે, પ્રભુમય એને કરતો રહેજે
ચિંતાની ધારા તો જાગી જાશે, પ્રભુચરણે એને તું ધરી દેજે
https://www.youtube.com/watch?v=1N6irKn43TI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કર્મો તો જગમાં કરવાં પડશે, પ્રભુનાં કર્મો સમજી કરતો રહેજે
જાણ્યે-અજાણ્યે ભાવો જાગતા રહેશે, પ્રભુચરણે એને ધરતો રહેજે
વૃત્તિ સદા તો કૂદતી રહેશે, પ્રભુચરણે એને તો વાળી લેજે
મનડું તો સદા ફરતું રહેશે, પ્રભુચરણમાં લીન એને કરી દેજે
ચિત્ત તો સદા ચંચળ રહેશે, પ્રભુચરણે સ્થિર કરી રે દેજે
પ્રેમની ધારા તો વહેતી રહેશે, પ્રભુચરણે એને તો વાળી લેજે
જ્ઞાનની ધારા તો જાગતી રહેશે, પ્રભુચરણ એનાથી ધોઈ લેજે
ભક્તિની ધારા તો જાગી જાશે, પ્રભુને એમાં નવરાવી દેજે
ગુણોની ધારા તો ઉદ્દભવતી જાશે, પ્રભુમય એને કરતો રહેજે
ચિંતાની ધારા તો જાગી જાશે, પ્રભુચરણે એને તું ધરી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karmō tō jagamāṁ karavāṁ paḍaśē, prabhunāṁ karmō samajī karatō rahējē
jāṇyē-ajāṇyē bhāvō jāgatā rahēśē, prabhucaraṇē ēnē dharatō rahējē
vr̥tti sadā tō kūdatī rahēśē, prabhucaraṇē ēnē tō vālī lējē
manaḍuṁ tō sadā pharatuṁ rahēśē, prabhucaraṇamāṁ līna ēnē karī dējē
citta tō sadā caṁcala rahēśē, prabhucaraṇē sthira karī rē dējē
prēmanī dhārā tō vahētī rahēśē, prabhucaraṇē ēnē tō vālī lējē
jñānanī dhārā tō jāgatī rahēśē, prabhucaraṇa ēnāthī dhōī lējē
bhaktinī dhārā tō jāgī jāśē, prabhunē ēmāṁ navarāvī dējē
guṇōnī dhārā tō uddabhavatī jāśē, prabhumaya ēnē karatō rahējē
ciṁtānī dhārā tō jāgī jāśē, prabhucaraṇē ēnē tuṁ dharī dējē
કર્મો તો જગમાં કરવાં પડશે, પ્રભુનાં કર્મો સમજી કરતો રહેજેકર્મો તો જગમાં કરવાં પડશે, પ્રભુનાં કર્મો સમજી કરતો રહેજે
જાણ્યે-અજાણ્યે ભાવો જાગતા રહેશે, પ્રભુચરણે એને ધરતો રહેજે
વૃત્તિ સદા તો કૂદતી રહેશે, પ્રભુચરણે એને તો વાળી લેજે
મનડું તો સદા ફરતું રહેશે, પ્રભુચરણમાં લીન એને કરી દેજે
ચિત્ત તો સદા ચંચળ રહેશે, પ્રભુચરણે સ્થિર કરી રે દેજે
પ્રેમની ધારા તો વહેતી રહેશે, પ્રભુચરણે એને તો વાળી લેજે
જ્ઞાનની ધારા તો જાગતી રહેશે, પ્રભુચરણ એનાથી ધોઈ લેજે
ભક્તિની ધારા તો જાગી જાશે, પ્રભુને એમાં નવરાવી દેજે
ગુણોની ધારા તો ઉદ્દભવતી જાશે, પ્રભુમય એને કરતો રહેજે
ચિંતાની ધારા તો જાગી જાશે, પ્રભુચરણે એને તું ધરી દેજે1990-02-10https://i.ytimg.com/vi/1N6irKn43TI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=1N6irKn43TI
|