Hymn No. 2272 | Date: 10-Feb-1990
અરે ઓ દીનદયાળા, પરમકૃપાળા, મારા અંતર્યામી વહાલા
arē ō dīnadayālā, paramakr̥pālā, mārā aṁtaryāmī vahālā
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1990-02-10
1990-02-10
1990-02-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14761
અરે ઓ દીનદયાળા, પરમકૃપાળા, મારા અંતર્યામી વહાલા
અરે ઓ દીનદયાળા, પરમકૃપાળા, મારા અંતર્યામી વહાલા
અરે ઓ દીનજનોના બેલી, પ્રગટાવો હૈયે હેતની હેલી
અરે ઓ જગના પાલનહારા, રે મારા અંતર્યામી વહાલા
અરે ઓ તેજપુંજમાં વસનારા, જગના અંધકાર દૂર કરનારા
અરે ઓ મારા પાપપુંજ બાળનારા રે, મારા અંતર્યામી વહાલા
અરે ઓ સાચાને સાચવનારા, પતિતને પાવન કરનારા
અરે ઓ મારું પૂજન સ્વીકારનારા રે, મારા અંતર્યામી વહાલા
અરે ઓ જ્ઞાનની ધારા પ્રગટાવનારા, પ્રેમની ધારા વહેવડાવનારા
અરે ઓ મારા શ્વાસોશ્વાસમાં વસનારા રે, મારા અંતર્યામી વહાલા
https://www.youtube.com/watch?v=jaMU-TXNd3g
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અરે ઓ દીનદયાળા, પરમકૃપાળા, મારા અંતર્યામી વહાલા
અરે ઓ દીનજનોના બેલી, પ્રગટાવો હૈયે હેતની હેલી
અરે ઓ જગના પાલનહારા, રે મારા અંતર્યામી વહાલા
અરે ઓ તેજપુંજમાં વસનારા, જગના અંધકાર દૂર કરનારા
અરે ઓ મારા પાપપુંજ બાળનારા રે, મારા અંતર્યામી વહાલા
અરે ઓ સાચાને સાચવનારા, પતિતને પાવન કરનારા
અરે ઓ મારું પૂજન સ્વીકારનારા રે, મારા અંતર્યામી વહાલા
અરે ઓ જ્ઞાનની ધારા પ્રગટાવનારા, પ્રેમની ધારા વહેવડાવનારા
અરે ઓ મારા શ્વાસોશ્વાસમાં વસનારા રે, મારા અંતર્યામી વહાલા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō dīnadayālā, paramakr̥pālā, mārā aṁtaryāmī vahālā
arē ō dīnajanōnā bēlī, pragaṭāvō haiyē hētanī hēlī
arē ō jaganā pālanahārā, rē mārā aṁtaryāmī vahālā
arē ō tējapuṁjamāṁ vasanārā, jaganā aṁdhakāra dūra karanārā
arē ō mārā pāpapuṁja bālanārā rē, mārā aṁtaryāmī vahālā
arē ō sācānē sācavanārā, patitanē pāvana karanārā
arē ō māruṁ pūjana svīkāranārā rē, mārā aṁtaryāmī vahālā
arē ō jñānanī dhārā pragaṭāvanārā, prēmanī dhārā vahēvaḍāvanārā
arē ō mārā śvāsōśvāsamāṁ vasanārā rē, mārā aṁtaryāmī vahālā
અરે ઓ દીનદયાળા, પરમકૃપાળા, મારા અંતર્યામી વહાલાઅરે ઓ દીનદયાળા, પરમકૃપાળા, મારા અંતર્યામી વહાલા
અરે ઓ દીનજનોના બેલી, પ્રગટાવો હૈયે હેતની હેલી
અરે ઓ જગના પાલનહારા, રે મારા અંતર્યામી વહાલા
અરે ઓ તેજપુંજમાં વસનારા, જગના અંધકાર દૂર કરનારા
અરે ઓ મારા પાપપુંજ બાળનારા રે, મારા અંતર્યામી વહાલા
અરે ઓ સાચાને સાચવનારા, પતિતને પાવન કરનારા
અરે ઓ મારું પૂજન સ્વીકારનારા રે, મારા અંતર્યામી વહાલા
અરે ઓ જ્ઞાનની ધારા પ્રગટાવનારા, પ્રેમની ધારા વહેવડાવનારા
અરે ઓ મારા શ્વાસોશ્વાસમાં વસનારા રે, મારા અંતર્યામી વહાલા1990-02-10https://i.ytimg.com/vi/jaMU-TXNd3g/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=jaMU-TXNd3g
|