Hymn No. 2274 | Date: 10-Feb-1990
જાશું ક્યાં અમે, જાશું ક્યાં રે માડી, અમને તરછોડતી ના, તરછોડતી ના
jāśuṁ kyāṁ amē, jāśuṁ kyāṁ rē māḍī, amanē tarachōḍatī nā, tarachōḍatī nā
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1990-02-10
1990-02-10
1990-02-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14763
જાશું ક્યાં અમે, જાશું ક્યાં રે માડી, અમને તરછોડતી ના, તરછોડતી ના
જાશું ક્યાં અમે, જાશું ક્યાં રે માડી, અમને તરછોડતી ના, તરછોડતી ના
પાપ કર્યાં અમે તો ઘણાં, મોકા બધા ખોયા, સુધર્યા ના અમે, સુધર્યા ના
વહાલા ગણ્યા, વેરી બન્યા, તાલ અમારા તેં જોયા, ડૂબવા દે ના, ડૂબવા દેતી ના
દિન ગયા ને રાત વીતી, રાહ ગયા અમે ભૂલી, ભૂલતી ના અમને, ભૂલતી ના
તારું જગ ને તારી માયા, અમે એમાં ફસાયા, દ્વાર બંધ તારાં કરતી ના, કરતી ના
રાહ બધા બંધ થયા, રાહ ના જો બંધ કરશે, અમે જાશું ક્યાં, અમે જાશું ક્યાં
રડ્યા ખૂબ રાતમાં, દિન બન્યા તો દિનમાં, તરછોડતી ના અમને, ના તરછોડતી ના
પીશું પાન પ્રેમના તો બીજે ક્યાં, ધારા એની સૂકવતી ના, સૂકવતી ના
પ્યાસા બન્યા દર્શનના, પ્યાસા ના રાખતી, દૂર હવે જાતી ના, દૂર જાતી ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāśuṁ kyāṁ amē, jāśuṁ kyāṁ rē māḍī, amanē tarachōḍatī nā, tarachōḍatī nā
pāpa karyāṁ amē tō ghaṇāṁ, mōkā badhā khōyā, sudharyā nā amē, sudharyā nā
vahālā gaṇyā, vērī banyā, tāla amārā tēṁ jōyā, ḍūbavā dē nā, ḍūbavā dētī nā
dina gayā nē rāta vītī, rāha gayā amē bhūlī, bhūlatī nā amanē, bhūlatī nā
tāruṁ jaga nē tārī māyā, amē ēmāṁ phasāyā, dvāra baṁdha tārāṁ karatī nā, karatī nā
rāha badhā baṁdha thayā, rāha nā jō baṁdha karaśē, amē jāśuṁ kyāṁ, amē jāśuṁ kyāṁ
raḍyā khūba rātamāṁ, dina banyā tō dinamāṁ, tarachōḍatī nā amanē, nā tarachōḍatī nā
pīśuṁ pāna prēmanā tō bījē kyāṁ, dhārā ēnī sūkavatī nā, sūkavatī nā
pyāsā banyā darśananā, pyāsā nā rākhatī, dūra havē jātī nā, dūra jātī nā
|