Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2366 | Date: 24-Mar-1990
કર્યાં દર્શન પ્રભુનાં જેણે જીવનમાં, હતા એ ભી આખર તો ઇન્સાન
Karyāṁ darśana prabhunāṁ jēṇē jīvanamāṁ, hatā ē bhī ākhara tō insāna

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2366 | Date: 24-Mar-1990

કર્યાં દર્શન પ્રભુનાં જેણે જીવનમાં, હતા એ ભી આખર તો ઇન્સાન

  No Audio

karyāṁ darśana prabhunāṁ jēṇē jīvanamāṁ, hatā ē bhī ākhara tō insāna

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-03-24 1990-03-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14855 કર્યાં દર્શન પ્રભુનાં જેણે જીવનમાં, હતા એ ભી આખર તો ઇન્સાન કર્યાં દર્શન પ્રભુનાં જેણે જીવનમાં, હતા એ ભી આખર તો ઇન્સાન

કરી સહન મુસીબતો જીવનમાં, કર્યાં સહન તો કંઈક અપમાન - હતા...

કર્યું સહન ખુદે તો જીવનમાં, કર્યું ના અન્યનું તો નુકસાન - હતા...

બન્યા અન્યના ક્રોધનું તો નિશાન, બનાવ્યા ના કોઈને નિશાન - હતા...

ભરી-ભરી તો પ્રેમ દીધો જગને, નીરખ્યા સહુમાં તો ભગવાન - હતા...

દયા એના હૈયે તો ભરી-ભરી રહે, રહ્યા હાથ એના દેતા તો દાન - હતા...

સતત પ્રભુમય એ તો રહ્યા, કરતાં રહ્યાં ભાવે એનાં ગુણગાન - હતા...

જ્ઞાનની ધારા એ તો વહાવે, દે પરમેશ્વરનું એ તો સાચું જ્ઞાન - હતા...

ભેદભાવ હૈયે એના ના મળે, ગણે હૈયેથી સહુને એક સમાન - હતા...
View Original Increase Font Decrease Font

કર્યાં દર્શન પ્રભુનાં જેણે જીવનમાં, હતા એ ભી આખર તો ઇન્સાન

કરી સહન મુસીબતો જીવનમાં, કર્યાં સહન તો કંઈક અપમાન - હતા...

કર્યું સહન ખુદે તો જીવનમાં, કર્યું ના અન્યનું તો નુકસાન - હતા...

બન્યા અન્યના ક્રોધનું તો નિશાન, બનાવ્યા ના કોઈને નિશાન - હતા...

ભરી-ભરી તો પ્રેમ દીધો જગને, નીરખ્યા સહુમાં તો ભગવાન - હતા...

દયા એના હૈયે તો ભરી-ભરી રહે, રહ્યા હાથ એના દેતા તો દાન - હતા...

સતત પ્રભુમય એ તો રહ્યા, કરતાં રહ્યાં ભાવે એનાં ગુણગાન - હતા...

જ્ઞાનની ધારા એ તો વહાવે, દે પરમેશ્વરનું એ તો સાચું જ્ઞાન - હતા...

ભેદભાવ હૈયે એના ના મળે, ગણે હૈયેથી સહુને એક સમાન - હતા...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyāṁ darśana prabhunāṁ jēṇē jīvanamāṁ, hatā ē bhī ākhara tō insāna

karī sahana musībatō jīvanamāṁ, karyāṁ sahana tō kaṁīka apamāna - hatā...

karyuṁ sahana khudē tō jīvanamāṁ, karyuṁ nā anyanuṁ tō nukasāna - hatā...

banyā anyanā krōdhanuṁ tō niśāna, banāvyā nā kōīnē niśāna - hatā...

bharī-bharī tō prēma dīdhō jaganē, nīrakhyā sahumāṁ tō bhagavāna - hatā...

dayā ēnā haiyē tō bharī-bharī rahē, rahyā hātha ēnā dētā tō dāna - hatā...

satata prabhumaya ē tō rahyā, karatāṁ rahyāṁ bhāvē ēnāṁ guṇagāna - hatā...

jñānanī dhārā ē tō vahāvē, dē paramēśvaranuṁ ē tō sācuṁ jñāna - hatā...

bhēdabhāva haiyē ēnā nā malē, gaṇē haiyēthī sahunē ēka samāna - hatā...
Scan Image

Gujarati Bhajan no. 2366 by Satguru Devendra Ghia - Kaka
First...236523662367...Last