Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2367 | Date: 25-Mar-1990
કીધાં કામણ તો પ્રભુએ તો કેવાં, સમજાવ્યું સર્વવ્યાપક છે તો એ
Kīdhāṁ kāmaṇa tō prabhuē tō kēvāṁ, samajāvyuṁ sarvavyāpaka chē tō ē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2367 | Date: 25-Mar-1990

કીધાં કામણ તો પ્રભુએ તો કેવાં, સમજાવ્યું સર્વવ્યાપક છે તો એ

  No Audio

kīdhāṁ kāmaṇa tō prabhuē tō kēvāṁ, samajāvyuṁ sarvavyāpaka chē tō ē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-03-25 1990-03-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14856 કીધાં કામણ તો પ્રભુએ તો કેવાં, સમજાવ્યું સર્વવ્યાપક છે તો એ કીધાં કામણ તો પ્રભુએ તો કેવાં, સમજાવ્યું સર્વવ્યાપક છે તો એ

ભુલાવી દીધું એણે માયામાં, એમાંનો એક તો હું છું

સૂર્ય, ચંદ્રેએ તો તેજ પાથર્યાં, આ ભૂમિ પર તેજ તો પાથર્યાં

સત્યનાં તેજ પથરાયાં જીવનમાં, જીવન એણે અજવાળ્યાં

અપેક્ષાઓ કરતા રહી, ગજા બહાર દોડતા રહી, વળ્યું ન એમાં કાંઈ

થાકી-થાકી શક્તિ ઘટાડી, એમાંનો એક તો હું છું

દૃષ્ટિ ફરતી પ્રભુની ના દેખાઈ, ભાગ્ય ફરતું તો અનુભવાયે

સમજી, નાસમજ બનતા રહ્યા, એમાંનો એક તો હું છું

કૃપા એની વહેતી રહી, કૃપા તો મળતી રહી, માગણી એની ના અટકી

મેળવ્યા છતાં આશા વધતી ગઈ, એમાંનો એક તો હું છું
View Original Increase Font Decrease Font

કીધાં કામણ તો પ્રભુએ તો કેવાં, સમજાવ્યું સર્વવ્યાપક છે તો એ

ભુલાવી દીધું એણે માયામાં, એમાંનો એક તો હું છું

સૂર્ય, ચંદ્રેએ તો તેજ પાથર્યાં, આ ભૂમિ પર તેજ તો પાથર્યાં

સત્યનાં તેજ પથરાયાં જીવનમાં, જીવન એણે અજવાળ્યાં

અપેક્ષાઓ કરતા રહી, ગજા બહાર દોડતા રહી, વળ્યું ન એમાં કાંઈ

થાકી-થાકી શક્તિ ઘટાડી, એમાંનો એક તો હું છું

દૃષ્ટિ ફરતી પ્રભુની ના દેખાઈ, ભાગ્ય ફરતું તો અનુભવાયે

સમજી, નાસમજ બનતા રહ્યા, એમાંનો એક તો હું છું

કૃપા એની વહેતી રહી, કૃપા તો મળતી રહી, માગણી એની ના અટકી

મેળવ્યા છતાં આશા વધતી ગઈ, એમાંનો એક તો હું છું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kīdhāṁ kāmaṇa tō prabhuē tō kēvāṁ, samajāvyuṁ sarvavyāpaka chē tō ē

bhulāvī dīdhuṁ ēṇē māyāmāṁ, ēmāṁnō ēka tō huṁ chuṁ

sūrya, caṁdrēē tō tēja pātharyāṁ, ā bhūmi para tēja tō pātharyāṁ

satyanāṁ tēja patharāyāṁ jīvanamāṁ, jīvana ēṇē ajavālyāṁ

apēkṣāō karatā rahī, gajā bahāra dōḍatā rahī, valyuṁ na ēmāṁ kāṁī

thākī-thākī śakti ghaṭāḍī, ēmāṁnō ēka tō huṁ chuṁ

dr̥ṣṭi pharatī prabhunī nā dēkhāī, bhāgya pharatuṁ tō anubhavāyē

samajī, nāsamaja banatā rahyā, ēmāṁnō ēka tō huṁ chuṁ

kr̥pā ēnī vahētī rahī, kr̥pā tō malatī rahī, māgaṇī ēnī nā aṭakī

mēlavyā chatāṁ āśā vadhatī gaī, ēmāṁnō ēka tō huṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 2367 by Satguru Devendra Ghia - Kaka
First...236523662367...Last