Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2384 | Date: 01-Apr-1990
કર્તાના ન્યાયમાં વિશ્વાસ હોય ના જેને, ઊઠશે હરદમ હૈયામાં શંકા એને
Kartānā nyāyamāṁ viśvāsa hōya nā jēnē, ūṭhaśē haradama haiyāmāṁ śaṁkā ēnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2384 | Date: 01-Apr-1990

કર્તાના ન્યાયમાં વિશ્વાસ હોય ના જેને, ઊઠશે હરદમ હૈયામાં શંકા એને

  No Audio

kartānā nyāyamāṁ viśvāsa hōya nā jēnē, ūṭhaśē haradama haiyāmāṁ śaṁkā ēnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-04-01 1990-04-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14873 કર્તાના ન્યાયમાં વિશ્વાસ હોય ના જેને, ઊઠશે હરદમ હૈયામાં શંકા એને કર્તાના ન્યાયમાં વિશ્વાસ હોય ના જેને, ઊઠશે હરદમ હૈયામાં શંકા એને

રાખીને મધ્યમાં એ તો ખુદને, તોલશે કર્તાના હર ન્યાયને

તોલમાપ તો એવાં એનાં, તોલી ના શકશે સાચું, કર્તાના ન્યાયને

જગમાં સહુનાં કર્મો પર તો, વિસ્મૃતિના પટ તો જ્યાં પડ્યા છે

તોલી ના શકશે એ તો સાચું, જગમાં તો કર્તાના ન્યાયને

નથી કોઈ એને પરાયા, કરશે ના એ તો ગોટાળા, સદા આ તો સમજજે

તોલી-તોલી એ તો દેતો આવ્યો છે, તોલી જગમાં સહુના કર્મને

તારો અહં, તારી ઇચ્છાઓ, વચ્ચે નડશે તને, સ્વીકારવા તો એને

કાં રાખજે પૂર્ણ વિશ્વાસ ન્યાયમાં, કાં જગાડજે તારી વિસ્મૃતિને

આનંદનાં આંસુ વહી જાશે, સમજીશ જ્યાં એના સાચા ન્યાયને
View Original Increase Font Decrease Font

કર્તાના ન્યાયમાં વિશ્વાસ હોય ના જેને, ઊઠશે હરદમ હૈયામાં શંકા એને

રાખીને મધ્યમાં એ તો ખુદને, તોલશે કર્તાના હર ન્યાયને

તોલમાપ તો એવાં એનાં, તોલી ના શકશે સાચું, કર્તાના ન્યાયને

જગમાં સહુનાં કર્મો પર તો, વિસ્મૃતિના પટ તો જ્યાં પડ્યા છે

તોલી ના શકશે એ તો સાચું, જગમાં તો કર્તાના ન્યાયને

નથી કોઈ એને પરાયા, કરશે ના એ તો ગોટાળા, સદા આ તો સમજજે

તોલી-તોલી એ તો દેતો આવ્યો છે, તોલી જગમાં સહુના કર્મને

તારો અહં, તારી ઇચ્છાઓ, વચ્ચે નડશે તને, સ્વીકારવા તો એને

કાં રાખજે પૂર્ણ વિશ્વાસ ન્યાયમાં, કાં જગાડજે તારી વિસ્મૃતિને

આનંદનાં આંસુ વહી જાશે, સમજીશ જ્યાં એના સાચા ન્યાયને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kartānā nyāyamāṁ viśvāsa hōya nā jēnē, ūṭhaśē haradama haiyāmāṁ śaṁkā ēnē

rākhīnē madhyamāṁ ē tō khudanē, tōlaśē kartānā hara nyāyanē

tōlamāpa tō ēvāṁ ēnāṁ, tōlī nā śakaśē sācuṁ, kartānā nyāyanē

jagamāṁ sahunāṁ karmō para tō, vismr̥tinā paṭa tō jyāṁ paḍyā chē

tōlī nā śakaśē ē tō sācuṁ, jagamāṁ tō kartānā nyāyanē

nathī kōī ēnē parāyā, karaśē nā ē tō gōṭālā, sadā ā tō samajajē

tōlī-tōlī ē tō dētō āvyō chē, tōlī jagamāṁ sahunā karmanē

tārō ahaṁ, tārī icchāō, vaccē naḍaśē tanē, svīkāravā tō ēnē

kāṁ rākhajē pūrṇa viśvāsa nyāyamāṁ, kāṁ jagāḍajē tārī vismr̥tinē

ānaṁdanāṁ āṁsu vahī jāśē, samajīśa jyāṁ ēnā sācā nyāyanē
Scan Image

Gujarati Bhajan no. 2384 by Satguru Devendra Ghia - Kaka
First...238323842385...Last