1990-04-02
1990-04-02
1990-04-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14876
જાગીને ઊઠે માનવ જીવનમાં જ્યાં, તોલે હર ચીજ એ તો નફા ને નુકસાનમાં

છોડ્યા નથી હર શ્વાસ પોતાના, તોલ્યા છે પ્રભુને પણ નફા ને નુકસાનમાં
હર વિચાર, આચાર ને વ્યવહાર એના, જોડે એને પણ નફા ને નુકસાનમાં
મૈત્રી ભી તોલી, સંબંધો ભી તોલ્યા, તોલ્યા એને ભી નફા ને નુકસાનમાં
પૂજન અર્ચન ભી તો કીધાં, રાખી ખ્યાલ તો સદા નફા ને નુકસાનમાં
વેર ભી તો બાંધ્યાં, પ્રેમ ભી તો કીધા, ગણતરી મૂકી નફા ને નુકસાનમાં
હેરત તો માનવ ખુદ પામી જાશે, માંડશે આંકડા ખુદના નફા ને નુકસાનમાં
મુક્તિ ભી ચાહી, દર્શન પ્રભુનાં ભી માગ્યાં, રાખી ખ્યાલ નફા ને નુકસાનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāgīnē ūṭhē mānava jīvanamāṁ jyāṁ, tōlē hara cīja ē tō naphā nē nukasānamāṁ
chōḍyā nathī hara śvāsa pōtānā, tōlyā chē prabhunē paṇa naphā nē nukasānamāṁ
hara vicāra, ācāra nē vyavahāra ēnā, jōḍē ēnē paṇa naphā nē nukasānamāṁ
maitrī bhī tōlī, saṁbaṁdhō bhī tōlyā, tōlyā ēnē bhī naphā nē nukasānamāṁ
pūjana arcana bhī tō kīdhāṁ, rākhī khyāla tō sadā naphā nē nukasānamāṁ
vēra bhī tō bāṁdhyāṁ, prēma bhī tō kīdhā, gaṇatarī mūkī naphā nē nukasānamāṁ
hērata tō mānava khuda pāmī jāśē, māṁḍaśē āṁkaḍā khudanā naphā nē nukasānamāṁ
mukti bhī cāhī, darśana prabhunāṁ bhī māgyāṁ, rākhī khyāla naphā nē nukasānamāṁ
|
|