1997-09-27
1997-09-27
1997-09-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14991
મને મારા પ્રભુમાં, મારા પ્રેમનો ઝીલનારો મને મળી ગયો
મને મારા પ્રભુમાં, મારા પ્રેમનો ઝીલનારો મને મળી ગયો
મને એમાં મારા જીવનનો, નિરાંતનો તો શ્વાસ મને મળી ગયો
મને મારા જીવનના, દુઃખદર્દ જાણનાર, ભુલાવનાર, મને મળી ગયો
મને મારા જીવનનો સાક્ષી ને સાથી, એમાં તો મને મળી ગયો
મને મારી નજરમાં વસનાર ને મને નજરમાં વસાવનાર મને મળી ગયો
મને મારી ભક્તિના રસનો પીનાર ને પાનાર એમાં મને મળી ગયો
મને મારા ધ્યાનમાં આવનારો ને ધ્યાન મારું રાખનારો મને મળી ગયો
મને મારા પ્રભુમાં મારો રહેનારો ને મને મારો કહેનારો મળી ગયો
મને મારા પ્રભુમાં શાંતિનો સાગર ને શાંતિનો કિનારો મળી ગયો
મને મારા પ્રભુમાં કરુણાથી જોનારો ને કરુણા પાનારો મળી ગયો
https://www.youtube.com/watch?v=F9OYttmLBkI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મને મારા પ્રભુમાં, મારા પ્રેમનો ઝીલનારો મને મળી ગયો
મને એમાં મારા જીવનનો, નિરાંતનો તો શ્વાસ મને મળી ગયો
મને મારા જીવનના, દુઃખદર્દ જાણનાર, ભુલાવનાર, મને મળી ગયો
મને મારા જીવનનો સાક્ષી ને સાથી, એમાં તો મને મળી ગયો
મને મારી નજરમાં વસનાર ને મને નજરમાં વસાવનાર મને મળી ગયો
મને મારી ભક્તિના રસનો પીનાર ને પાનાર એમાં મને મળી ગયો
મને મારા ધ્યાનમાં આવનારો ને ધ્યાન મારું રાખનારો મને મળી ગયો
મને મારા પ્રભુમાં મારો રહેનારો ને મને મારો કહેનારો મળી ગયો
મને મારા પ્રભુમાં શાંતિનો સાગર ને શાંતિનો કિનારો મળી ગયો
મને મારા પ્રભુમાં કરુણાથી જોનારો ને કરુણા પાનારો મળી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manē mārā prabhumāṁ, mārā prēmanō jhīlanārō manē malī gayō
manē ēmāṁ mārā jīvananō, nirāṁtanō tō śvāsa manē malī gayō
manē mārā jīvananā, duḥkhadarda jāṇanāra, bhulāvanāra, manē malī gayō
manē mārā jīvananō sākṣī nē sāthī, ēmāṁ tō manē malī gayō
manē mārī najaramāṁ vasanāra nē manē najaramāṁ vasāvanāra manē malī gayō
manē mārī bhaktinā rasanō pīnāra nē pānāra ēmāṁ manē malī gayō
manē mārā dhyānamāṁ āvanārō nē dhyāna māruṁ rākhanārō manē malī gayō
manē mārā prabhumāṁ mārō rahēnārō nē manē mārō kahēnārō malī gayō
manē mārā prabhumāṁ śāṁtinō sāgara nē śāṁtinō kinārō malī gayō
manē mārā prabhumāṁ karuṇāthī jōnārō nē karuṇā pānārō malī gayō
|
|