Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4650 | Date: 19-Apr-1993
એવું તો ના બને રે, એવું તો ના બને, એવું તો ના બને
Ēvuṁ tō nā banē rē, ēvuṁ tō nā banē, ēvuṁ tō nā banē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4650 | Date: 19-Apr-1993

એવું તો ના બને રે, એવું તો ના બને, એવું તો ના બને

  No Audio

ēvuṁ tō nā banē rē, ēvuṁ tō nā banē, ēvuṁ tō nā banē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-04-19 1993-04-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=150 એવું તો ના બને રે, એવું તો ના બને, એવું તો ના બને એવું તો ના બને રે, એવું તો ના બને, એવું તો ના બને

પુકારીએ રે પ્રભુ, તને પ્રેમથી રે જ્યાં, તું ના આવે ત્યારે તો ત્યાં

કરીએ જીવનમાં, કરીએ પ્રેમથી રે યાદ હૈયાંમાં જ્યાં આવે ના શાંતી હૈયાંમાં

હૈયું પૂરાં પ્રેમથી ભર્યું રહે, આંખડીમાંથી ત્યારે, વેર ને ઝેર

જીવનભર સત્યપથ પર ચાલીએ, સત્ય જીવનમાં પ્રકાશ ના પાથરે

જીવનમાં પાપ વધે કે પુણ્ય વધે, સૂરજ પશ્ચિમમાં ના કાંઈ ઊગે

ભલે હિમાલય પીગળે, સાગર સૂકો રે બને, આશિષ પ્રભુના ના ફળે

ભલે પવન વાતો રે અટકે, ધારા વહેતી રે અટકે, મન વૃત્તિ સ્થિર રહે

વિકારો જીવનમાં ચારે બાજુથી ખેંચે, પ્રકાશ હૈયાંમાં ત્યાં તો મળે

સમજી કરીને જીવનમાં, આગળ વધીએ, ત્યાં પગલાં જીવનમાં પાછા પડે

મન, ચિત્ત, બુદ્ધિ તો જ્યાં આવે કાબૂમાં દ્વાર મુક્તિના તો ના ખૂલે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēvuṁ tō nā banē rē, ēvuṁ tō nā banē, ēvuṁ tō nā banē

pukārīē rē prabhu, tanē prēmathī rē jyāṁ, tuṁ nā āvē tyārē tō tyāṁ

karīē jīvanamāṁ, karīē prēmathī rē yāda haiyāṁmāṁ jyāṁ āvē nā śāṁtī haiyāṁmāṁ

haiyuṁ pūrāṁ prēmathī bharyuṁ rahē, āṁkhaḍīmāṁthī tyārē, vēra nē jhēra

jīvanabhara satyapatha para cālīē, satya jīvanamāṁ prakāśa nā pātharē

jīvanamāṁ pāpa vadhē kē puṇya vadhē, sūraja paścimamāṁ nā kāṁī ūgē

bhalē himālaya pīgalē, sāgara sūkō rē banē, āśiṣa prabhunā nā phalē

bhalē pavana vātō rē aṭakē, dhārā vahētī rē aṭakē, mana vr̥tti sthira rahē

vikārō jīvanamāṁ cārē bājuthī khēṁcē, prakāśa haiyāṁmāṁ tyāṁ tō malē

samajī karīnē jīvanamāṁ, āgala vadhīē, tyāṁ pagalāṁ jīvanamāṁ pāchā paḍē

mana, citta, buddhi tō jyāṁ āvē kābūmāṁ dvāra muktinā tō nā khūlē
Scan Image

Gujarati Bhajan no. 4650 by Satguru Devendra Ghia - Kaka
First...464846494650...Last