1997-09-28
1997-09-28
1997-09-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15006
સુખને સાચવવામાં જે પળ જાય છે વીતી, સુખ શું એ પળ આપી જાય છે

દુઃખને દૂર કરવાનું જોમ તો જીવનમાં, સુખના રસ્તા તો બનાવી જાય છે
હૈયાની તો મોકળાશ, જીવનમાં તો સુખ તરફ વાળતી ને વાળતી જાય છે
સંકુચિત માનસ તો જીવનમાં જીવનની, હળવી પળો તો લૂંટી જાય છે
રહી રહીને પણ યાદ તો જેની જીવનમાં, હૈયામાંથી તો ના વીસરાય છે
પાપની દુનિયામાંથી તો મન જ્યાં હટી જાય, સુખની પળની શરૂઆત ત્યાં થઈ જાય છે
હૈયું જ્યાં સંતોષના સાગરમાં ન્હાય છે, સુખ તો ત્યાં આવી જાય છે
સુખદુઃખ રહે સાથે, ના કદી એકબીજાની ગેરહાજરીમાં એ આવી જાય છે
છે રહેવાનું સ્થાન બંનેનું તો હૈયું, નિવાસ ત્યાં એ તો જમાવતા જાય છે
એ બંનેની વચ્ચે જીવનમાં, હૈયું તો ઝોલા ખાતું ને ખાતું જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhanē sācavavāmāṁ jē pala jāya chē vītī, sukha śuṁ ē pala āpī jāya chē
duḥkhanē dūra karavānuṁ jōma tō jīvanamāṁ, sukhanā rastā tō banāvī jāya chē
haiyānī tō mōkalāśa, jīvanamāṁ tō sukha tarapha vālatī nē vālatī jāya chē
saṁkucita mānasa tō jīvanamāṁ jīvananī, halavī palō tō lūṁṭī jāya chē
rahī rahīnē paṇa yāda tō jēnī jīvanamāṁ, haiyāmāṁthī tō nā vīsarāya chē
pāpanī duniyāmāṁthī tō mana jyāṁ haṭī jāya, sukhanī palanī śarūāta tyāṁ thaī jāya chē
haiyuṁ jyāṁ saṁtōṣanā sāgaramāṁ nhāya chē, sukha tō tyāṁ āvī jāya chē
sukhaduḥkha rahē sāthē, nā kadī ēkabījānī gērahājarīmāṁ ē āvī jāya chē
chē rahēvānuṁ sthāna baṁnēnuṁ tō haiyuṁ, nivāsa tyāṁ ē tō jamāvatā jāya chē
ē baṁnēnī vaccē jīvanamāṁ, haiyuṁ tō jhōlā khātuṁ nē khātuṁ jāya chē
|
|