Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7027 | Date: 30-Sep-1997
જરા ભાવભરી નજરથી તો જુઓ, નથી કાંઈ એમાં તો લૂંટાઈ જવાના
Jarā bhāvabharī najarathī tō juō, nathī kāṁī ēmāṁ tō lūṁṭāī javānā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7027 | Date: 30-Sep-1997

જરા ભાવભરી નજરથી તો જુઓ, નથી કાંઈ એમાં તો લૂંટાઈ જવાના

  No Audio

jarā bhāvabharī najarathī tō juō, nathī kāṁī ēmāṁ tō lūṁṭāī javānā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-09-30 1997-09-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15016 જરા ભાવભરી નજરથી તો જુઓ, નથી કાંઈ એમાં તો લૂંટાઈ જવાના જરા ભાવભરી નજરથી તો જુઓ, નથી કાંઈ એમાં તો લૂંટાઈ જવાના

જરા પ્રેમભરી જગને તો નિહાળો, જરૂર તમે પ્રેમ એમાંથી તો પામવાના

વહે જો પ્રેમનાં આંસુના તો વહેવા દો, નાહક નથી કાંઈ એ વહી જવાના

કરજો હૈયાનો ભાર ખાલી, થાશે ભાર ખાલી, ભાર તો ઓછા થવાના

ચાલશો જો પાપની નીંદમાં જીવનમાં, જીવનમાં તો પાપમાં તો ડૂબવાના

છોડી ના શકશો જો વિચારોની ગલી, જીવનમાં તો, વિચારોમાં તો ભમવાના

કાચા રહેશો નિર્ણયમાં તો જીવનમાં, જીવનમાં તો, ના આગળ વધવાના

કરશો ના પ્રશંસા દરિદ્રતાની, નમ્ર તો જીવનમાં પ્રશંસાને પાત્ર રહેવાના

છોડી ના જીદ ખોટી તો જીવનમાં, જીવનમાં ક્યારેક એ તો ઠગાવાના

મુક્ત થયા દુર્ગુણોથી તો જીવનમાં, દ્વાર પ્રભુનાં ક્યાંથી એ જોવાના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jarā bhāvabharī najarathī tō juō, nathī kāṁī ēmāṁ tō lūṁṭāī javānā

jarā prēmabharī jaganē tō nihālō, jarūra tamē prēma ēmāṁthī tō pāmavānā

vahē jō prēmanāṁ āṁsunā tō vahēvā dō, nāhaka nathī kāṁī ē vahī javānā

karajō haiyānō bhāra khālī, thāśē bhāra khālī, bhāra tō ōchā thavānā

cālaśō jō pāpanī nīṁdamāṁ jīvanamāṁ, jīvanamāṁ tō pāpamāṁ tō ḍūbavānā

chōḍī nā śakaśō jō vicārōnī galī, jīvanamāṁ tō, vicārōmāṁ tō bhamavānā

kācā rahēśō nirṇayamāṁ tō jīvanamāṁ, jīvanamāṁ tō, nā āgala vadhavānā

karaśō nā praśaṁsā daridratānī, namra tō jīvanamāṁ praśaṁsānē pātra rahēvānā

chōḍī nā jīda khōṭī tō jīvanamāṁ, jīvanamāṁ kyārēka ē tō ṭhagāvānā

mukta thayā durguṇōthī tō jīvanamāṁ, dvāra prabhunāṁ kyāṁthī ē jōvānā
Scan Image

Gujarati Bhajan no. 7027 by Satguru Devendra Ghia - Kaka
First...702470257026...Last