Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7031 | Date: 02-Oct-1997
પથારા પાથરીને બેઠો છે શાને એટલા, તારે ને તારે સમેટવા પડશે
Pathārā pātharīnē bēṭhō chē śānē ēṭalā, tārē nē tārē samēṭavā paḍaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7031 | Date: 02-Oct-1997

પથારા પાથરીને બેઠો છે શાને એટલા, તારે ને તારે સમેટવા પડશે

  No Audio

pathārā pātharīnē bēṭhō chē śānē ēṭalā, tārē nē tārē samēṭavā paḍaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-10-02 1997-10-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15020 પથારા પાથરીને બેઠો છે શાને એટલા, તારે ને તારે સમેટવા પડશે પથારા પાથરીને બેઠો છે શાને એટલા, તારે ને તારે સમેટવા પડશે

ચારે બાજુથી જઈશ ઘેરાઈ, તારા પથારાથી, ચાલવાનો મારગ ના મળશે

હશે પથારા જેટલા ઓછા, સંકેલવા તો એને, તને એ સહેલા બનશે

પાથર્યા છે એ તારા હાથે, પડશે સંકેલવા તારા હાથે, સહેલું ના એ લાગશે

તારા ને તારા પથારા તો જીવનમાં, તારા ને તારા મારગ તો રૂંધશે

સમજજે છે આ વાત તારા ને તારા જીવનની, બીજે ના ગોતવા જાજે

મોકળો થયો નથી તું તારા પથારામાંથી, ધ્યાન બીજે તું ક્યાં નાખશે

અટવાઈ અટવાઈને બેઠો છે પથારામાં, બહાર ક્યારે એમાંથી નીકળશે

મારા તારાના ઊંચક્યા પથારા તો ઘણા, મુક્ત એમાંથી તો ક્યારે થાશે

પાથર્યા વૃત્તિઓના પથારા ઝાઝા, સમેટવા એને, અઘરા તો બનશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pathārā pātharīnē bēṭhō chē śānē ēṭalā, tārē nē tārē samēṭavā paḍaśē

cārē bājuthī jaīśa ghērāī, tārā pathārāthī, cālavānō māraga nā malaśē

haśē pathārā jēṭalā ōchā, saṁkēlavā tō ēnē, tanē ē sahēlā banaśē

pātharyā chē ē tārā hāthē, paḍaśē saṁkēlavā tārā hāthē, sahēluṁ nā ē lāgaśē

tārā nē tārā pathārā tō jīvanamāṁ, tārā nē tārā māraga tō rūṁdhaśē

samajajē chē ā vāta tārā nē tārā jīvananī, bījē nā gōtavā jājē

mōkalō thayō nathī tuṁ tārā pathārāmāṁthī, dhyāna bījē tuṁ kyāṁ nākhaśē

aṭavāī aṭavāīnē bēṭhō chē pathārāmāṁ, bahāra kyārē ēmāṁthī nīkalaśē

mārā tārānā ūṁcakyā pathārā tō ghaṇā, mukta ēmāṁthī tō kyārē thāśē

pātharyā vr̥ttiōnā pathārā jhājhā, samēṭavā ēnē, agharā tō banaśē
Scan Image

Gujarati Bhajan no. 7031 by Satguru Devendra Ghia - Kaka
First...702770287029...Last