1997-10-04
1997-10-04
1997-10-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15025
સંસારના ગાડાની ધૂંસરી નીચે બંધાયેલા છે, નરનારી બે બેલ

ખેંચવાનું છે એને ને એને, ખેંચશે સારી રીતે, હશે બંને વચ્ચે સુમેળ
ભરશે એક, એક ડગલું આગળ, બીજું પાછળ મળે જોવા, ખેંચાખેંચીનો ખેલ
હશે વિચારોમાં જે, પાડી ના શકશે, ડગલાં એ તો સાથે ને સાથે
હશે ના ભરોસો જ્યાં એકબીજા ઉપર, સાથે પગલાં ક્યાંથી ઊપડશે
હશે વિશ્વાસ જ્યાં એકબીજા ઉપર, ગાડું સરળ રીતે તો ચાલશે
જાશે જો એક થાકી, જાશે ગાડું અટકી, ગાડું આગળ તો ક્યાંથી વધશે
એકબીજાની સમજદારીના અભાવે, રહેશે મંઝિલ તો મંઝિલના ઠેકાણે
એના જીવનના લાંબા પ્રવાસમાં તો, પડશે એમાં તો ખલેલ
એકબીજા, એકબીજા ઉપર, દોષોના ટોપલા, એમાં તો ઢોળશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁsāranā gāḍānī dhūṁsarī nīcē baṁdhāyēlā chē, naranārī bē bēla
khēṁcavānuṁ chē ēnē nē ēnē, khēṁcaśē sārī rītē, haśē baṁnē vaccē sumēla
bharaśē ēka, ēka ḍagaluṁ āgala, bījuṁ pāchala malē jōvā, khēṁcākhēṁcīnō khēla
haśē vicārōmāṁ jē, pāḍī nā śakaśē, ḍagalāṁ ē tō sāthē nē sāthē
haśē nā bharōsō jyāṁ ēkabījā upara, sāthē pagalāṁ kyāṁthī ūpaḍaśē
haśē viśvāsa jyāṁ ēkabījā upara, gāḍuṁ sarala rītē tō cālaśē
jāśē jō ēka thākī, jāśē gāḍuṁ aṭakī, gāḍuṁ āgala tō kyāṁthī vadhaśē
ēkabījānī samajadārīnā abhāvē, rahēśē maṁjhila tō maṁjhilanā ṭhēkāṇē
ēnā jīvananā lāṁbā pravāsamāṁ tō, paḍaśē ēmāṁ tō khalēla
ēkabījā, ēkabījā upara, dōṣōnā ṭōpalā, ēmāṁ tō ḍhōlaśē
|