Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7047 | Date: 10-Oct-1997
તું માંદગી વિના પણ માંદો છે, તું સાજો ભી નથી, તું બીમાર ભી નથી
Tuṁ māṁdagī vinā paṇa māṁdō chē, tuṁ sājō bhī nathī, tuṁ bīmāra bhī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7047 | Date: 10-Oct-1997

તું માંદગી વિના પણ માંદો છે, તું સાજો ભી નથી, તું બીમાર ભી નથી

  No Audio

tuṁ māṁdagī vinā paṇa māṁdō chē, tuṁ sājō bhī nathī, tuṁ bīmāra bhī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-10-10 1997-10-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15036 તું માંદગી વિના પણ માંદો છે, તું સાજો ભી નથી, તું બીમાર ભી નથી તું માંદગી વિના પણ માંદો છે, તું સાજો ભી નથી, તું બીમાર ભી નથી

તારા ઉદાર દિલમાં કોઈ કમી નથી, તું ગરીબ ભી નથી, તું તવંગર ભી નથી

ઝિંદાદિલીથી છે તું જીવનારો, એનાથી તું અજાણ્યો નથી, એનો જાણકાર ભી નથી

પ્રેમતરસ્યો તો છે, જીવ તો તારો, પ્રેમ તેં કર્યો નથી, પ્રેમ તો તું પામ્યો નથી

દેખાય છે નાક મુખ પર તારા, તું નાક વિનાનો નથી, તું નાક સાચવી શક્યો નથી

હિંમત વિના ઘણું અટક્યું જીવનમાં, તું હિંમત વિનાનો નથી, હિંમત કરી શક્યો નથી

દિવસો ને દિવસો જાય છે વીતી જીવનમાં, વીત્યાની ગણતરી નથી, બાકીનાની જાણ નથી

ગુમાવ્યું ઘણું ઘણું જીવનમાં, હિસાબ એનો રાખ્યો નથી, હિસાબ એનો મળતો નથી

પ્રેમ તો છે સત્ત્વ જીવનનું, પ્રેમને તો સમજ્યો નથી, પ્રેમ વિના તો રહ્યો નથી

આશાઓ છે જગની જગમાં, જગ વિના પૂરી થવાની નથી, જગ છોડી જવાના નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ māṁdagī vinā paṇa māṁdō chē, tuṁ sājō bhī nathī, tuṁ bīmāra bhī nathī

tārā udāra dilamāṁ kōī kamī nathī, tuṁ garība bhī nathī, tuṁ tavaṁgara bhī nathī

jhiṁdādilīthī chē tuṁ jīvanārō, ēnāthī tuṁ ajāṇyō nathī, ēnō jāṇakāra bhī nathī

prēmatarasyō tō chē, jīva tō tārō, prēma tēṁ karyō nathī, prēma tō tuṁ pāmyō nathī

dēkhāya chē nāka mukha para tārā, tuṁ nāka vinānō nathī, tuṁ nāka sācavī śakyō nathī

hiṁmata vinā ghaṇuṁ aṭakyuṁ jīvanamāṁ, tuṁ hiṁmata vinānō nathī, hiṁmata karī śakyō nathī

divasō nē divasō jāya chē vītī jīvanamāṁ, vītyānī gaṇatarī nathī, bākīnānī jāṇa nathī

gumāvyuṁ ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ, hisāba ēnō rākhyō nathī, hisāba ēnō malatō nathī

prēma tō chē sattva jīvananuṁ, prēmanē tō samajyō nathī, prēma vinā tō rahyō nathī

āśāō chē jaganī jagamāṁ, jaga vinā pūrī thavānī nathī, jaga chōḍī javānā nathī
Scan Image

Gujarati Bhajan no. 7047 by Satguru Devendra Ghia - Kaka
First...704270437044...Last