Hymn No. 7048 | Date: 11-Oct-1997
ગુજારો ના સિતમ યાદો તમે મારી, એટલો, કરી શકીશ ના સહન એટલો તો ક્યાંથી
gujārō nā sitama yādō tamē mārī, ēṭalō, karī śakīśa nā sahana ēṭalō tō kyāṁthī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1997-10-11
1997-10-11
1997-10-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15037
ગુજારો ના સિતમ યાદો તમે મારી, એટલો, કરી શકીશ ના સહન એટલો તો ક્યાંથી
ગુજારો ના સિતમ યાદો તમે મારી, એટલો, કરી શકીશ ના સહન એટલો તો ક્યાંથી
ગુજરતી જાશે દિલ પર જો એટલી, નીકળી શકીશ બહાર એમાંથી તો ક્યાંથી
કર્યું સહન ઘણું ઘણું જીવનમાં, ચાહે છે દિલ નીકળવું બહાર તો એમાંથી
થાશે વધારો ને વધારો જો સિતમમાં, નીકળાશે બહાર એમાંથી તો ક્યાંથી
યાદો ને યાદોમાં જઈશ જો ડૂબી, જીવી શકીશ જગમાં જીવન એમાં તો ક્યાંથી
હરેક યાદો તો છે કહાની જીવનની ખેંચી જાશે તને, વિતાવીશ વર્તમાન ક્યાંથી
દઈ ના શકશે સર્જન એનું તાલ આજ સાથે, બનશે આજ બેતાલ તો એમાંથી
રહ્યો છું ઊંચકી બોજો મુસીબતોનો, થાશે વધારો ને વધારો તો એનાથી
બની ગયું જો જીવનમાં, ભંડારી એને યાદોમાં, થાશે ઘા કંઈક ખુલ્લા, ફરી યાદ આવવાથી
રહેશે ના ભાન જીવનનું, જીવનમાં તો યાદો ને યાદોની રમત તો રમવાથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gujārō nā sitama yādō tamē mārī, ēṭalō, karī śakīśa nā sahana ēṭalō tō kyāṁthī
gujaratī jāśē dila para jō ēṭalī, nīkalī śakīśa bahāra ēmāṁthī tō kyāṁthī
karyuṁ sahana ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ, cāhē chē dila nīkalavuṁ bahāra tō ēmāṁthī
thāśē vadhārō nē vadhārō jō sitamamāṁ, nīkalāśē bahāra ēmāṁthī tō kyāṁthī
yādō nē yādōmāṁ jaīśa jō ḍūbī, jīvī śakīśa jagamāṁ jīvana ēmāṁ tō kyāṁthī
harēka yādō tō chē kahānī jīvananī khēṁcī jāśē tanē, vitāvīśa vartamāna kyāṁthī
daī nā śakaśē sarjana ēnuṁ tāla āja sāthē, banaśē āja bētāla tō ēmāṁthī
rahyō chuṁ ūṁcakī bōjō musībatōnō, thāśē vadhārō nē vadhārō tō ēnāthī
banī gayuṁ jō jīvanamāṁ, bhaṁḍārī ēnē yādōmāṁ, thāśē ghā kaṁīka khullā, pharī yāda āvavāthī
rahēśē nā bhāna jīvananuṁ, jīvanamāṁ tō yādō nē yādōnī ramata tō ramavāthī
|