Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7062 | Date: 14-Oct-1997
જુઓ જુઓ જીવન તો અમારાં જગાવે કદી આશા, કદી નિરાશા
Juō juō jīvana tō amārāṁ jagāvē kadī āśā, kadī nirāśā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7062 | Date: 14-Oct-1997

જુઓ જુઓ જીવન તો અમારાં જગાવે કદી આશા, કદી નિરાશા

  No Audio

juō juō jīvana tō amārāṁ jagāvē kadī āśā, kadī nirāśā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-10-14 1997-10-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15051 જુઓ જુઓ જીવન તો અમારાં જગાવે કદી આશા, કદી નિરાશા જુઓ જુઓ જીવન તો અમારાં જગાવે કદી આશા, કદી નિરાશા

ધકેલે કદી દુઃખની ખાઈમાં, જગાવે જીવનમાં કદી, સુખનાં સોનેરી સપનાં

ક્યારેક ને ક્યારેક, સહુ તો અનુભવે, જગમાં આવી તો અવસ્થા

ભરતીને ઓટ જીવનમાં, સુખદુઃખની તો, આવે રે આવે સદા

તણાયા વિના ના રહે જગમાં, જીવનમાં કોઈ તો એમાં

ચાહે જીવનમાં તો સહુ ખાલી સુખ લેવા, રહ્યા છે એના કાજે દોડતા

ચાલી છે દોટ સહુની તો સુખ માટે, નથી બાકી રહ્યા કોઈ એમાં

મળે ના સુખ જે ધરતી ઉપર, અંતરીક્ષમાં રહ્યા છે મથી એ મેળવવા

મહોબતના નામે મહેલ રચ્યા, સુખના નામે રહ્યા એને તો તોડતા

હાજર નથી, જે એ લેવા સહુ મથ્યા, ના એમાંથી તો એ મેળવી શક્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

juō juō jīvana tō amārāṁ jagāvē kadī āśā, kadī nirāśā

dhakēlē kadī duḥkhanī khāīmāṁ, jagāvē jīvanamāṁ kadī, sukhanāṁ sōnērī sapanāṁ

kyārēka nē kyārēka, sahu tō anubhavē, jagamāṁ āvī tō avasthā

bharatīnē ōṭa jīvanamāṁ, sukhaduḥkhanī tō, āvē rē āvē sadā

taṇāyā vinā nā rahē jagamāṁ, jīvanamāṁ kōī tō ēmāṁ

cāhē jīvanamāṁ tō sahu khālī sukha lēvā, rahyā chē ēnā kājē dōḍatā

cālī chē dōṭa sahunī tō sukha māṭē, nathī bākī rahyā kōī ēmāṁ

malē nā sukha jē dharatī upara, aṁtarīkṣamāṁ rahyā chē mathī ē mēlavavā

mahōbatanā nāmē mahēla racyā, sukhanā nāmē rahyā ēnē tō tōḍatā

hājara nathī, jē ē lēvā sahu mathyā, nā ēmāṁthī tō ē mēlavī śakyā
Scan Image

Gujarati Bhajan no. 7062 by Satguru Devendra Ghia - Kaka
First...705770587059...Last