1997-10-25
1997-10-25
1997-10-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15074
પ્રભુ જો તું મારો સૂર છે, તો હું તારું તો સંગીત છું
પ્રભુ જો તું મારો સૂર છે, તો હું તારું તો સંગીત છું
પ્રભુ જો તું મારી હકીકત છે, તો હું તારા તો શબ્દ છું
હું જીવનનો જો અંધકાર છું, પ્રભુ તું તો મારો પ્રકાશ છે
જો તું મારા પ્રેમનું તો પ્રતીક છે, પ્રભુ તો હું તારો પ્યાર છું
પ્રભુ જો તું મારું તો જીવન છે, તો હું તારા તો શ્વાસ છું
પ્રભુ જો તું મારી તો મંઝિલ છે, તારો પ્રેમ તો એ મારો માર્ગ છે
પ્રભુ જો તું મારો તો દરિયો છે, હું તો તારી એની ભરતી છું
પ્રભુ જીવન મારું જો કાળું વાદળ છે, તું એમાં તો ચમકતી વીજળી છે
પ્રભુ તું તો જો જગનું આકાશ છે, ચમકતો એમાં તારો હું તારલો છું
પ્રભુ તું જો સુગંધી વાયરો છે, હું તારી વહેતી એની લહેરી છું
https://www.youtube.com/watch?v=Jf9Oz2rlsuY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રભુ જો તું મારો સૂર છે, તો હું તારું તો સંગીત છું
પ્રભુ જો તું મારી હકીકત છે, તો હું તારા તો શબ્દ છું
હું જીવનનો જો અંધકાર છું, પ્રભુ તું તો મારો પ્રકાશ છે
જો તું મારા પ્રેમનું તો પ્રતીક છે, પ્રભુ તો હું તારો પ્યાર છું
પ્રભુ જો તું મારું તો જીવન છે, તો હું તારા તો શ્વાસ છું
પ્રભુ જો તું મારી તો મંઝિલ છે, તારો પ્રેમ તો એ મારો માર્ગ છે
પ્રભુ જો તું મારો તો દરિયો છે, હું તો તારી એની ભરતી છું
પ્રભુ જીવન મારું જો કાળું વાદળ છે, તું એમાં તો ચમકતી વીજળી છે
પ્રભુ તું તો જો જગનું આકાશ છે, ચમકતો એમાં તારો હું તારલો છું
પ્રભુ તું જો સુગંધી વાયરો છે, હું તારી વહેતી એની લહેરી છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu jō tuṁ mārō sūra chē, tō huṁ tāruṁ tō saṁgīta chuṁ
prabhu jō tuṁ mārī hakīkata chē, tō huṁ tārā tō śabda chuṁ
huṁ jīvananō jō aṁdhakāra chuṁ, prabhu tuṁ tō mārō prakāśa chē
jō tuṁ mārā prēmanuṁ tō pratīka chē, prabhu tō huṁ tārō pyāra chuṁ
prabhu jō tuṁ māruṁ tō jīvana chē, tō huṁ tārā tō śvāsa chuṁ
prabhu jō tuṁ mārī tō maṁjhila chē, tārō prēma tō ē mārō mārga chē
prabhu jō tuṁ mārō tō dariyō chē, huṁ tō tārī ēnī bharatī chuṁ
prabhu jīvana māruṁ jō kāluṁ vādala chē, tuṁ ēmāṁ tō camakatī vījalī chē
prabhu tuṁ tō jō jaganuṁ ākāśa chē, camakatō ēmāṁ tārō huṁ tāralō chuṁ
prabhu tuṁ jō sugaṁdhī vāyarō chē, huṁ tārī vahētī ēnī lahērī chuṁ
|