Hymn No. 4652 | Date: 20-Apr-1993
આવશે ના રે, આવશે ના, વ્હાલો મારો પ્રભુ, આવશે ના જલદી એ તો હાથમાં
āvaśē nā rē, āvaśē nā, vhālō mārō prabhu, āvaśē nā jaladī ē tō hāthamāṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-04-20
1993-04-20
1993-04-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=152
આવશે ના રે, આવશે ના, વ્હાલો મારો પ્રભુ, આવશે ના જલદી એ તો હાથમાં
આવશે ના રે, આવશે ના, વ્હાલો મારો પ્રભુ, આવશે ના જલદી એ તો હાથમાં
રહ્યો છે વ્યાપી ભલે રે એ તો જગના ખૂણેખૂણા ને અણુએ અણુમાં
રહ્યો ને રહેશે એ, કરતો ને કરતો, કસોટી સહુની રે જગમાં, એ તો વાત વાતમાં
આવ્યો દેવા દર્શન જગમાં એ તો જેને જ્યારે, આવ્યો એ તો પળ વારમાં
ચાલશે રે ગાડી પૂરપાટને સીધી, રહેશે જ્યારે એ તો સાથમાં ને સાથમાં
આવશે ને મળશે જ્યારે એ તો જીવનમાં, રહેશે ન હૈયું ત્યારે તો હાથમાં
લોભ લાલચથી થાશે ના વશ એ તો, કર વિચાર, આવશે તારી કઈ એ વાતમાં
કહેતો ને કહેતો રહ્યો છે જગમાં તો સહુને, રહ્યો છે એ કહેતો સહુના અંતરમાં
રાખશે ના ભાગ્ય જ્યારે તને સુખ ચેનમાં, ગોતજે આશરો ત્યારે એના ચરણમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvaśē nā rē, āvaśē nā, vhālō mārō prabhu, āvaśē nā jaladī ē tō hāthamāṁ
rahyō chē vyāpī bhalē rē ē tō jaganā khūṇēkhūṇā nē aṇuē aṇumāṁ
rahyō nē rahēśē ē, karatō nē karatō, kasōṭī sahunī rē jagamāṁ, ē tō vāta vātamāṁ
āvyō dēvā darśana jagamāṁ ē tō jēnē jyārē, āvyō ē tō pala vāramāṁ
cālaśē rē gāḍī pūrapāṭanē sīdhī, rahēśē jyārē ē tō sāthamāṁ nē sāthamāṁ
āvaśē nē malaśē jyārē ē tō jīvanamāṁ, rahēśē na haiyuṁ tyārē tō hāthamāṁ
lōbha lālacathī thāśē nā vaśa ē tō, kara vicāra, āvaśē tārī kaī ē vātamāṁ
kahētō nē kahētō rahyō chē jagamāṁ tō sahunē, rahyō chē ē kahētō sahunā aṁtaramāṁ
rākhaśē nā bhāgya jyārē tanē sukha cēnamāṁ, gōtajē āśarō tyārē ēnā caraṇamāṁ
|