1998-03-14
1998-03-14
1998-03-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15273
ખોવાવું મને તો ગમ્યું, ખોવાવું મને તો ગમ્યું

ના જાણું કેમ ખોવાયું, ક્યાં ખોવાયું, પણ જીવનમાં ખોવાયું, ખૂબ ગમ્યું
સરજી મેં તો મારી સૃષ્ટિ, મારી સૃષ્ટિનો સરજનહાર બનવું મને તો ગમ્યું
અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોની, રાહ ના જોવી હતી, કરી સંજોગોનું સર્જન ખોવાવું ગમ્યું
આક્ષેપો ને વિક્ષેપો જીવનમાં, બધા ભૂલીને મારી સૃષ્ટિમાં મને ખોવાવું ગમ્યું
હતું આકર્ષણ મને મારી સૃષ્ટિનું, કારણ ગોતવા બીજું જાવું ના પડયું, ખોવાવું ગમ્યું
જોઈ રાહ જીવનમાં ભલે ઘણી, જોવી રાહ આમાં ના પોસાયું, ખોવાયું ગમ્યું
નિત્ય મારી સૃષ્ટિમાં રહ્યો વિહરતો, મારી સૃષ્ટિમાં વિહરવું મને ખૂબ ગમ્યું
સુખચેન મારું લૂંટાયું કે નવું મળ્યું, ગણતરીમાં ખોવાઈ જવાયું, મને ખોવાવું ગમ્યું
તારા વિચારોના વહેણમાં, તણાવું ગમ્યું, પ્રભુ મને તો એમાં ખોવાવું તો ગમ્યું
જીવનભરના રાગો વીસરી, તારો વીતરાગી બનવું ગમ્યું, મને તારામાં ખોવાવું ગમ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khōvāvuṁ manē tō gamyuṁ, khōvāvuṁ manē tō gamyuṁ
nā jāṇuṁ kēma khōvāyuṁ, kyāṁ khōvāyuṁ, paṇa jīvanamāṁ khōvāyuṁ, khūba gamyuṁ
sarajī mēṁ tō mārī sr̥ṣṭi, mārī sr̥ṣṭinō sarajanahāra banavuṁ manē tō gamyuṁ
anukūla-pratikūla saṁjōgōnī, rāha nā jōvī hatī, karī saṁjōgōnuṁ sarjana khōvāvuṁ gamyuṁ
ākṣēpō nē vikṣēpō jīvanamāṁ, badhā bhūlīnē mārī sr̥ṣṭimāṁ manē khōvāvuṁ gamyuṁ
hatuṁ ākarṣaṇa manē mārī sr̥ṣṭinuṁ, kāraṇa gōtavā bījuṁ jāvuṁ nā paḍayuṁ, khōvāvuṁ gamyuṁ
jōī rāha jīvanamāṁ bhalē ghaṇī, jōvī rāha āmāṁ nā pōsāyuṁ, khōvāyuṁ gamyuṁ
nitya mārī sr̥ṣṭimāṁ rahyō viharatō, mārī sr̥ṣṭimāṁ viharavuṁ manē khūba gamyuṁ
sukhacēna māruṁ lūṁṭāyuṁ kē navuṁ malyuṁ, gaṇatarīmāṁ khōvāī javāyuṁ, manē khōvāvuṁ gamyuṁ
tārā vicārōnā vahēṇamāṁ, taṇāvuṁ gamyuṁ, prabhu manē tō ēmāṁ khōvāvuṁ tō gamyuṁ
jīvanabharanā rāgō vīsarī, tārō vītarāgī banavuṁ gamyuṁ, manē tārāmāṁ khōvāvuṁ gamyuṁ
|