1998-04-26
1998-04-26
1998-04-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15335
પ્રેમવિહોણું જીવન જીવી, મારા અસ્તિત્ત્વને જોખમમાં ના મૂકી શકું

પ્રેમ તો છે પામવા પ્રભુની સરળ સીડી, કેમ કરી દૂર એને કરી શકું
અનેક તાંતણા ખેંચે છે જીવનને, પ્રેમના તાંતણાઓને તો મજબૂત કરું
છે પ્રેમ તો પ્રભુ સાથેનો સેતુ, જીવનમાંથી ના એને તો હટાવી શકું
પ્રેમ તો છે શિખર દિલનું, એ શિખર પરથી પ્રભુને નજદીક અનુભવી શકું
પ્રેમ તો છે અગાધ એવો સાગર, હિસાબ એનો કેમ કરીને કરી શકું
પ્રેમ તો છે ઓસડ જીવનનું મારું, તારા વિના ના એ પામી શકું
પ્રેમ તો છે જિગર મારું પ્રભુ, તારા વિના ના કોઈને એ દઈ શકું
પ્રેમ તો છે મંદિર તારું પ્રભુ, તારા વિના ના અન્યને એમાં સ્થાપી શકું
પ્રેમ તો છે દિલની ધડકન તારી પ્રભુ, તારા વિના ક્યાંથી એ પામી શકું
https://www.youtube.com/watch?v=iw4Q9kdeMYY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રેમવિહોણું જીવન જીવી, મારા અસ્તિત્ત્વને જોખમમાં ના મૂકી શકું
પ્રેમ તો છે પામવા પ્રભુની સરળ સીડી, કેમ કરી દૂર એને કરી શકું
અનેક તાંતણા ખેંચે છે જીવનને, પ્રેમના તાંતણાઓને તો મજબૂત કરું
છે પ્રેમ તો પ્રભુ સાથેનો સેતુ, જીવનમાંથી ના એને તો હટાવી શકું
પ્રેમ તો છે શિખર દિલનું, એ શિખર પરથી પ્રભુને નજદીક અનુભવી શકું
પ્રેમ તો છે અગાધ એવો સાગર, હિસાબ એનો કેમ કરીને કરી શકું
પ્રેમ તો છે ઓસડ જીવનનું મારું, તારા વિના ના એ પામી શકું
પ્રેમ તો છે જિગર મારું પ્રભુ, તારા વિના ના કોઈને એ દઈ શકું
પ્રેમ તો છે મંદિર તારું પ્રભુ, તારા વિના ના અન્યને એમાં સ્થાપી શકું
પ્રેમ તો છે દિલની ધડકન તારી પ્રભુ, તારા વિના ક્યાંથી એ પામી શકું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmavihōṇuṁ jīvana jīvī, mārā astittvanē jōkhamamāṁ nā mūkī śakuṁ
prēma tō chē pāmavā prabhunī sarala sīḍī, kēma karī dūra ēnē karī śakuṁ
anēka tāṁtaṇā khēṁcē chē jīvananē, prēmanā tāṁtaṇāōnē tō majabūta karuṁ
chē prēma tō prabhu sāthēnō sētu, jīvanamāṁthī nā ēnē tō haṭāvī śakuṁ
prēma tō chē śikhara dilanuṁ, ē śikhara parathī prabhunē najadīka anubhavī śakuṁ
prēma tō chē agādha ēvō sāgara, hisāba ēnō kēma karīnē karī śakuṁ
prēma tō chē ōsaḍa jīvananuṁ māruṁ, tārā vinā nā ē pāmī śakuṁ
prēma tō chē jigara māruṁ prabhu, tārā vinā nā kōīnē ē daī śakuṁ
prēma tō chē maṁdira tāruṁ prabhu, tārā vinā nā anyanē ēmāṁ sthāpī śakuṁ
prēma tō chē dilanī dhaḍakana tārī prabhu, tārā vinā kyāṁthī ē pāmī śakuṁ
|
|