1998-04-26
1998-04-26
1998-04-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15336
ઇશારાઓ ઉપર તમારા રે પ્રભુ, ચાલે છે અમારી તો જિંદગાની

રહેમદિલ રહેમના રે દાતા, રાખજો રહમ અમારા ઉપર તમારી
ના આવવા દેજો ખટપટ કર્મોની તો વચ્ચે, અમારી ને તમારી
પ્રેમની સરિતા વહે છે નયાનોમાંથી તમારાં, દેજો ઝીલવા શક્તિ તમારી
ચાહીએ જીવનમાં સદા રહેમ તમારી, કરજો તમે તો આટલી મહેરબાની
છે જીવનમાં તો અનેક રસ્તા, સુઝાડજો, પાસે પહોંચાડે તો જે તમારી
વિચારોની છે અસર જીવન પર અમારા, રહેવા દેજો એના પર અસર તમારી
દિલના દરવાજા રહે સદા ખુલ્લા અમારા, ઝીલવાને સદા શક્તિ તમારી
છે બધું તમારું ને તમારું, પાડજો ના અંતર એમાં વચ્ચે તમારી ને અમારી
સમજી શકીએ ઇશારા તો તમારા, દેજે જીવનમાં એવી શક્તિ તમારી
https://www.youtube.com/watch?v=Eo1yd2SDSfc
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઇશારાઓ ઉપર તમારા રે પ્રભુ, ચાલે છે અમારી તો જિંદગાની
રહેમદિલ રહેમના રે દાતા, રાખજો રહમ અમારા ઉપર તમારી
ના આવવા દેજો ખટપટ કર્મોની તો વચ્ચે, અમારી ને તમારી
પ્રેમની સરિતા વહે છે નયાનોમાંથી તમારાં, દેજો ઝીલવા શક્તિ તમારી
ચાહીએ જીવનમાં સદા રહેમ તમારી, કરજો તમે તો આટલી મહેરબાની
છે જીવનમાં તો અનેક રસ્તા, સુઝાડજો, પાસે પહોંચાડે તો જે તમારી
વિચારોની છે અસર જીવન પર અમારા, રહેવા દેજો એના પર અસર તમારી
દિલના દરવાજા રહે સદા ખુલ્લા અમારા, ઝીલવાને સદા શક્તિ તમારી
છે બધું તમારું ને તમારું, પાડજો ના અંતર એમાં વચ્ચે તમારી ને અમારી
સમજી શકીએ ઇશારા તો તમારા, દેજે જીવનમાં એવી શક્તિ તમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
iśārāō upara tamārā rē prabhu, cālē chē amārī tō jiṁdagānī
rahēmadila rahēmanā rē dātā, rākhajō rahama amārā upara tamārī
nā āvavā dējō khaṭapaṭa karmōnī tō vaccē, amārī nē tamārī
prēmanī saritā vahē chē nayānōmāṁthī tamārāṁ, dējō jhīlavā śakti tamārī
cāhīē jīvanamāṁ sadā rahēma tamārī, karajō tamē tō āṭalī mahērabānī
chē jīvanamāṁ tō anēka rastā, sujhāḍajō, pāsē pahōṁcāḍē tō jē tamārī
vicārōnī chē asara jīvana para amārā, rahēvā dējō ēnā para asara tamārī
dilanā daravājā rahē sadā khullā amārā, jhīlavānē sadā śakti tamārī
chē badhuṁ tamāruṁ nē tamāruṁ, pāḍajō nā aṁtara ēmāṁ vaccē tamārī nē amārī
samajī śakīē iśārā tō tamārā, dējē jīvanamāṁ ēvī śakti tamārī
ઇશારાઓ ઉપર તમારા રે પ્રભુ, ચાલે છે અમારી તો જિંદગાનીઇશારાઓ ઉપર તમારા રે પ્રભુ, ચાલે છે અમારી તો જિંદગાની
રહેમદિલ રહેમના રે દાતા, રાખજો રહમ અમારા ઉપર તમારી
ના આવવા દેજો ખટપટ કર્મોની તો વચ્ચે, અમારી ને તમારી
પ્રેમની સરિતા વહે છે નયાનોમાંથી તમારાં, દેજો ઝીલવા શક્તિ તમારી
ચાહીએ જીવનમાં સદા રહેમ તમારી, કરજો તમે તો આટલી મહેરબાની
છે જીવનમાં તો અનેક રસ્તા, સુઝાડજો, પાસે પહોંચાડે તો જે તમારી
વિચારોની છે અસર જીવન પર અમારા, રહેવા દેજો એના પર અસર તમારી
દિલના દરવાજા રહે સદા ખુલ્લા અમારા, ઝીલવાને સદા શક્તિ તમારી
છે બધું તમારું ને તમારું, પાડજો ના અંતર એમાં વચ્ચે તમારી ને અમારી
સમજી શકીએ ઇશારા તો તમારા, દેજે જીવનમાં એવી શક્તિ તમારી1998-04-26https://i.ytimg.com/vi/Eo1yd2SDSfc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Eo1yd2SDSfc
|