Hymn No. 7350 | Date: 27-Apr-1998
આવ્યું એક સપનું સોહામણું, લાગ્યું પ્યારું, બનાવી દીધું જ્યાં એને મારું
āvyuṁ ēka sapanuṁ sōhāmaṇuṁ, lāgyuṁ pyāruṁ, banāvī dīdhuṁ jyāṁ ēnē māruṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-04-27
1998-04-27
1998-04-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15339
આવ્યું એક સપનું સોહામણું, લાગ્યું પ્યારું, બનાવી દીધું જ્યાં એને મારું
આવ્યું એક સપનું સોહામણું, લાગ્યું પ્યારું, બનાવી દીધું જ્યાં એને મારું
હતી ના ઝંઝટ એમાં, હતી ના ખટખટ એમાં, હતું એ તો પ્યારથી ભરેલું
હરી લીધું એણે, મન ને ચિતડું મારું, ગમ્યું ના બહાર એમાંથી નીકળવું
આવી આવી યાદ સ્વર્ગની, રહ્યું હતું એ તો આપતું ને આપતું
હતી હવા એવી તો જુદી, એના સ્પર્શે સ્પર્શે, હૈયું એમાં ગદ્ગદ ખીલ્યું
સદ્ગુણોના સાગરથી હતું છલકાતું, રહ્યું મીઠાશ એની તો એ આપતું
દુઃખદર્દની હતી ના હસ્તી એમાં, દુઃખદર્દ ગયું ભુલાવી એ જીવનનું
પ્રેમના સંદેશા, પ્રેમની ગલીઓ, લઈ લઈ ને એ તો આવ્યું ને આવ્યું
સુખ, સુખ હર વાતનું સુખ, કરી ઊભું રહ્યું ઊભું એમાં તો એ આપતું
વેરીના પાડી હાથ હેઠા એમાં, કથની કર્મની બદલાવી એમાં એ રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyuṁ ēka sapanuṁ sōhāmaṇuṁ, lāgyuṁ pyāruṁ, banāvī dīdhuṁ jyāṁ ēnē māruṁ
hatī nā jhaṁjhaṭa ēmāṁ, hatī nā khaṭakhaṭa ēmāṁ, hatuṁ ē tō pyārathī bharēluṁ
harī līdhuṁ ēṇē, mana nē citaḍuṁ māruṁ, gamyuṁ nā bahāra ēmāṁthī nīkalavuṁ
āvī āvī yāda svarganī, rahyuṁ hatuṁ ē tō āpatuṁ nē āpatuṁ
hatī havā ēvī tō judī, ēnā sparśē sparśē, haiyuṁ ēmāṁ gadgada khīlyuṁ
sadguṇōnā sāgarathī hatuṁ chalakātuṁ, rahyuṁ mīṭhāśa ēnī tō ē āpatuṁ
duḥkhadardanī hatī nā hastī ēmāṁ, duḥkhadarda gayuṁ bhulāvī ē jīvananuṁ
prēmanā saṁdēśā, prēmanī galīō, laī laī nē ē tō āvyuṁ nē āvyuṁ
sukha, sukha hara vātanuṁ sukha, karī ūbhuṁ rahyuṁ ūbhuṁ ēmāṁ tō ē āpatuṁ
vērīnā pāḍī hātha hēṭhā ēmāṁ, kathanī karmanī badalāvī ēmāṁ ē rahyuṁ
|