Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7352 | Date: 27-Apr-1998
મન જો રૂઠે તો દિલ પાસે હું તો જાઉં, દિલ જો રૂઠે તો કહો ક્યાં મારે જાવું
Mana jō rūṭhē tō dila pāsē huṁ tō jāuṁ, dila jō rūṭhē tō kahō kyāṁ mārē jāvuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7352 | Date: 27-Apr-1998

મન જો રૂઠે તો દિલ પાસે હું તો જાઉં, દિલ જો રૂઠે તો કહો ક્યાં મારે જાવું

  Audio

mana jō rūṭhē tō dila pāsē huṁ tō jāuṁ, dila jō rūṭhē tō kahō kyāṁ mārē jāvuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-04-27 1998-04-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15341 મન જો રૂઠે તો દિલ પાસે હું તો જાઉં, દિલ જો રૂઠે તો કહો ક્યાં મારે જાવું મન જો રૂઠે તો દિલ પાસે હું તો જાઉં, દિલ જો રૂઠે તો કહો ક્યાં મારે જાવું

કિસ્મત જો રૂઠે પ્રભુ તો તારી પાસે આવું, પ્રભુ જો તું રૂઠે તો કહે ક્યાં મારે જાવું

બની ગયું જ્યાં કર્મ અંગ જીવનનું, ચિંતા કર્મોની જીવનમાં ક્યાંથી હું ત્યાગું

ઘર કરી ગઈ શંકા તો જ્યાં હૈયામાં, શાંતિ જીવનમાં ક્યાંથી હું તો પામું

ખોઈ બેઠું શાંતિ હૈયું જ્યાં જીવનમાં, જગમાં શાંતિ કાજ ક્યાં મારે જાવું

હર ઉજાસમાં તો જ્યાં દેખાય વર્તુળો, અંધારાના ઉજાસ બીજું ક્યાંથી પામું

સાથ મળ્યા પણ મળ્યા અધૂરા, શાશ્વત સાથ જીવનમાં તો કોનો પામું

મંઝિલ વિના રહ્યો ફરતો ને ફરતો, મંઝિલે એમાં તો હું ક્યાંથી પહોંચું

ચહેરા પરથી તો ગઈ ઊડી હસી, હૈયેથી ચિંતા તો જ્યાં ના હટાવી શકું

પ્રભુ જો તરછોડશે જીવનમાં જો તું, કહે મારે ત્યારે કોની પાસે જાવું
https://www.youtube.com/watch?v=Y1H4l-u2H3A
View Original Increase Font Decrease Font

મન જો રૂઠે તો દિલ પાસે હું તો જાઉં, દિલ જો રૂઠે તો કહો ક્યાં મારે જાવું

કિસ્મત જો રૂઠે પ્રભુ તો તારી પાસે આવું, પ્રભુ જો તું રૂઠે તો કહે ક્યાં મારે જાવું

બની ગયું જ્યાં કર્મ અંગ જીવનનું, ચિંતા કર્મોની જીવનમાં ક્યાંથી હું ત્યાગું

ઘર કરી ગઈ શંકા તો જ્યાં હૈયામાં, શાંતિ જીવનમાં ક્યાંથી હું તો પામું

ખોઈ બેઠું શાંતિ હૈયું જ્યાં જીવનમાં, જગમાં શાંતિ કાજ ક્યાં મારે જાવું

હર ઉજાસમાં તો જ્યાં દેખાય વર્તુળો, અંધારાના ઉજાસ બીજું ક્યાંથી પામું

સાથ મળ્યા પણ મળ્યા અધૂરા, શાશ્વત સાથ જીવનમાં તો કોનો પામું

મંઝિલ વિના રહ્યો ફરતો ને ફરતો, મંઝિલે એમાં તો હું ક્યાંથી પહોંચું

ચહેરા પરથી તો ગઈ ઊડી હસી, હૈયેથી ચિંતા તો જ્યાં ના હટાવી શકું

પ્રભુ જો તરછોડશે જીવનમાં જો તું, કહે મારે ત્યારે કોની પાસે જાવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mana jō rūṭhē tō dila pāsē huṁ tō jāuṁ, dila jō rūṭhē tō kahō kyāṁ mārē jāvuṁ

kismata jō rūṭhē prabhu tō tārī pāsē āvuṁ, prabhu jō tuṁ rūṭhē tō kahē kyāṁ mārē jāvuṁ

banī gayuṁ jyāṁ karma aṁga jīvananuṁ, ciṁtā karmōnī jīvanamāṁ kyāṁthī huṁ tyāguṁ

ghara karī gaī śaṁkā tō jyāṁ haiyāmāṁ, śāṁti jīvanamāṁ kyāṁthī huṁ tō pāmuṁ

khōī bēṭhuṁ śāṁti haiyuṁ jyāṁ jīvanamāṁ, jagamāṁ śāṁti kāja kyāṁ mārē jāvuṁ

hara ujāsamāṁ tō jyāṁ dēkhāya vartulō, aṁdhārānā ujāsa bījuṁ kyāṁthī pāmuṁ

sātha malyā paṇa malyā adhūrā, śāśvata sātha jīvanamāṁ tō kōnō pāmuṁ

maṁjhila vinā rahyō pharatō nē pharatō, maṁjhilē ēmāṁ tō huṁ kyāṁthī pahōṁcuṁ

cahērā parathī tō gaī ūḍī hasī, haiyēthī ciṁtā tō jyāṁ nā haṭāvī śakuṁ

prabhu jō tarachōḍaśē jīvanamāṁ jō tuṁ, kahē mārē tyārē kōnī pāsē jāvuṁ
Scan Image

Gujarati Bhajan no. 7352 by Satguru Devendra Ghia - Kaka

First...734873497350...Last