1998-04-27
1998-04-27
1998-04-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15342
જરા જેવી વાતમાંથી વાકું પડયું, રૂપ વાતે તો ધારણ મોટું કર્યું

હસતા ખેલતા ખેલ ગયો એમાં બગડી, ના સમાધાન જ્યાં એનું થયું
ભરપૂનમે તો અંધારું અમાસનું મળ્યું, મસ્તીએ મુખ તો જ્યાં એનું બદલ્યું
મનને તો જ્યાં જેનું ઘેલું લાગ્યું, શબ્દ વિરુદ્ધમાં એના ના એ સહી શક્યું
વ્યર્થ વાણીના પ્રયોગો ચાલ્યા, હૈયાની વરાળનું એમાં તો વહન થયું
અહંના ડુંગરો ખડકાયા ને ટકરાયા, નમતું ના જ્યાં એમાં કોઈએ જોખ્યું
પ્રગટયો તો ત્યાં ચાહતમાંથી અગ્નિ, દિલ જલ્યું ને એ જલાવતું ગયું
હતાં સુમેળનાં સપનાં તો સહુના હૈયામાં, સપનું તો સહુનું અધૂરું રહ્યું
એના ઘામાં ને ઘામાં, સહુ ઘાયલ થયા, ઓસડ એનું તો જ્યાં ના મળ્યું
પ્રગટ થયાં ત્યાં કંઈક આંસુઓ, વહ્યાં અપ્રગટ એમાં તો કંઈક આંસુ
https://www.youtube.com/watch?v=rEqCN8o6cfA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જરા જેવી વાતમાંથી વાકું પડયું, રૂપ વાતે તો ધારણ મોટું કર્યું
હસતા ખેલતા ખેલ ગયો એમાં બગડી, ના સમાધાન જ્યાં એનું થયું
ભરપૂનમે તો અંધારું અમાસનું મળ્યું, મસ્તીએ મુખ તો જ્યાં એનું બદલ્યું
મનને તો જ્યાં જેનું ઘેલું લાગ્યું, શબ્દ વિરુદ્ધમાં એના ના એ સહી શક્યું
વ્યર્થ વાણીના પ્રયોગો ચાલ્યા, હૈયાની વરાળનું એમાં તો વહન થયું
અહંના ડુંગરો ખડકાયા ને ટકરાયા, નમતું ના જ્યાં એમાં કોઈએ જોખ્યું
પ્રગટયો તો ત્યાં ચાહતમાંથી અગ્નિ, દિલ જલ્યું ને એ જલાવતું ગયું
હતાં સુમેળનાં સપનાં તો સહુના હૈયામાં, સપનું તો સહુનું અધૂરું રહ્યું
એના ઘામાં ને ઘામાં, સહુ ઘાયલ થયા, ઓસડ એનું તો જ્યાં ના મળ્યું
પ્રગટ થયાં ત્યાં કંઈક આંસુઓ, વહ્યાં અપ્રગટ એમાં તો કંઈક આંસુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jarā jēvī vātamāṁthī vākuṁ paḍayuṁ, rūpa vātē tō dhāraṇa mōṭuṁ karyuṁ
hasatā khēlatā khēla gayō ēmāṁ bagaḍī, nā samādhāna jyāṁ ēnuṁ thayuṁ
bharapūnamē tō aṁdhāruṁ amāsanuṁ malyuṁ, mastīē mukha tō jyāṁ ēnuṁ badalyuṁ
mananē tō jyāṁ jēnuṁ ghēluṁ lāgyuṁ, śabda viruddhamāṁ ēnā nā ē sahī śakyuṁ
vyartha vāṇīnā prayōgō cālyā, haiyānī varālanuṁ ēmāṁ tō vahana thayuṁ
ahaṁnā ḍuṁgarō khaḍakāyā nē ṭakarāyā, namatuṁ nā jyāṁ ēmāṁ kōīē jōkhyuṁ
pragaṭayō tō tyāṁ cāhatamāṁthī agni, dila jalyuṁ nē ē jalāvatuṁ gayuṁ
hatāṁ sumēlanāṁ sapanāṁ tō sahunā haiyāmāṁ, sapanuṁ tō sahunuṁ adhūruṁ rahyuṁ
ēnā ghāmāṁ nē ghāmāṁ, sahu ghāyala thayā, ōsaḍa ēnuṁ tō jyāṁ nā malyuṁ
pragaṭa thayāṁ tyāṁ kaṁīka āṁsuō, vahyāṁ apragaṭa ēmāṁ tō kaṁīka āṁsu
જરા જેવી વાતમાંથી વાકું પડયું, રૂપ વાતે તો ધારણ મોટું કર્યુંજરા જેવી વાતમાંથી વાકું પડયું, રૂપ વાતે તો ધારણ મોટું કર્યું
હસતા ખેલતા ખેલ ગયો એમાં બગડી, ના સમાધાન જ્યાં એનું થયું
ભરપૂનમે તો અંધારું અમાસનું મળ્યું, મસ્તીએ મુખ તો જ્યાં એનું બદલ્યું
મનને તો જ્યાં જેનું ઘેલું લાગ્યું, શબ્દ વિરુદ્ધમાં એના ના એ સહી શક્યું
વ્યર્થ વાણીના પ્રયોગો ચાલ્યા, હૈયાની વરાળનું એમાં તો વહન થયું
અહંના ડુંગરો ખડકાયા ને ટકરાયા, નમતું ના જ્યાં એમાં કોઈએ જોખ્યું
પ્રગટયો તો ત્યાં ચાહતમાંથી અગ્નિ, દિલ જલ્યું ને એ જલાવતું ગયું
હતાં સુમેળનાં સપનાં તો સહુના હૈયામાં, સપનું તો સહુનું અધૂરું રહ્યું
એના ઘામાં ને ઘામાં, સહુ ઘાયલ થયા, ઓસડ એનું તો જ્યાં ના મળ્યું
પ્રગટ થયાં ત્યાં કંઈક આંસુઓ, વહ્યાં અપ્રગટ એમાં તો કંઈક આંસુ1998-04-27https://i.ytimg.com/vi/rEqCN8o6cfA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=rEqCN8o6cfA
|