Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7381 | Date: 23-May-1998
છલકાય છે માધુર્ય પ્રભુના તો જગમાં લેજે, એને તો તું જાણી જાણી
Chalakāya chē mādhurya prabhunā tō jagamāṁ lējē, ēnē tō tuṁ jāṇī jāṇī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7381 | Date: 23-May-1998

છલકાય છે માધુર્ય પ્રભુના તો જગમાં લેજે, એને તો તું જાણી જાણી

  Audio

chalakāya chē mādhurya prabhunā tō jagamāṁ lējē, ēnē tō tuṁ jāṇī jāṇī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-05-23 1998-05-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15370 છલકાય છે માધુર્ય પ્રભુના તો જગમાં લેજે, એને તો તું જાણી જાણી છલકાય છે માધુર્ય પ્રભુના તો જગમાં લેજે, એને તો તું જાણી જાણી

પડશે પીવા ઝેર જીવનનાં જાણી જાણી, પડશે પીવા પ્રેમ મ્હાણી મ્હાણી

હરેક કાર્યને કિંમત છે એની, લેજે અપનાવી એને કિંમત એની ચૂકવી

હશે અધૂરાં સપનાંની લંગાર, લાંબી જોજે બની ના જાય, અવરોધોની નિશાની

દુઃખદર્દની ગલીઓ હશે ઝાઝી ને સાંકડી, કરજે પસાર સમજી વિચારી

અધીરાઈની શરણાઈઓ ના વગાડજે, એને જીવનમાં તો વારેઘડી

ભાવભૂખ્યાં હૈયાં તો તારાં, ચાહશે જીવનમાં ભાવ તો હરઘડી

ખુલ્લું દિલ ને રાખજે ખુલ્લું મનને, લેજે માધુર્ય ઝીલી પેટ ભરી

કર ના પંચાત જગમાં તો કોઈની, દેશે અંતરાય માધૂર્યમાં એ નાખી

છલકાય છે માધુર્ય પ્રભુના જગમાં, લેજે જગમાં ખુલ્લા મને ઝીલી
https://www.youtube.com/watch?v=PiHRa4JJ4NQ
View Original Increase Font Decrease Font

છલકાય છે માધુર્ય પ્રભુના તો જગમાં લેજે, એને તો તું જાણી જાણી

પડશે પીવા ઝેર જીવનનાં જાણી જાણી, પડશે પીવા પ્રેમ મ્હાણી મ્હાણી

હરેક કાર્યને કિંમત છે એની, લેજે અપનાવી એને કિંમત એની ચૂકવી

હશે અધૂરાં સપનાંની લંગાર, લાંબી જોજે બની ના જાય, અવરોધોની નિશાની

દુઃખદર્દની ગલીઓ હશે ઝાઝી ને સાંકડી, કરજે પસાર સમજી વિચારી

અધીરાઈની શરણાઈઓ ના વગાડજે, એને જીવનમાં તો વારેઘડી

ભાવભૂખ્યાં હૈયાં તો તારાં, ચાહશે જીવનમાં ભાવ તો હરઘડી

ખુલ્લું દિલ ને રાખજે ખુલ્લું મનને, લેજે માધુર્ય ઝીલી પેટ ભરી

કર ના પંચાત જગમાં તો કોઈની, દેશે અંતરાય માધૂર્યમાં એ નાખી

છલકાય છે માધુર્ય પ્રભુના જગમાં, લેજે જગમાં ખુલ્લા મને ઝીલી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chalakāya chē mādhurya prabhunā tō jagamāṁ lējē, ēnē tō tuṁ jāṇī jāṇī

paḍaśē pīvā jhēra jīvananāṁ jāṇī jāṇī, paḍaśē pīvā prēma mhāṇī mhāṇī

harēka kāryanē kiṁmata chē ēnī, lējē apanāvī ēnē kiṁmata ēnī cūkavī

haśē adhūrāṁ sapanāṁnī laṁgāra, lāṁbī jōjē banī nā jāya, avarōdhōnī niśānī

duḥkhadardanī galīō haśē jhājhī nē sāṁkaḍī, karajē pasāra samajī vicārī

adhīrāīnī śaraṇāīō nā vagāḍajē, ēnē jīvanamāṁ tō vārēghaḍī

bhāvabhūkhyāṁ haiyāṁ tō tārāṁ, cāhaśē jīvanamāṁ bhāva tō haraghaḍī

khulluṁ dila nē rākhajē khulluṁ mananē, lējē mādhurya jhīlī pēṭa bharī

kara nā paṁcāta jagamāṁ tō kōīnī, dēśē aṁtarāya mādhūryamāṁ ē nākhī

chalakāya chē mādhurya prabhunā jagamāṁ, lējē jagamāṁ khullā manē jhīlī
Scan Image

Gujarati Bhajan no. 7381 by Satguru Devendra Ghia - Kaka

First...737873797380...Last