1998-05-25
1998-05-25
1998-05-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15371
એક શરાબીની સાંજ પડી, પ્યાસ મદિરાની એની તો વધી
એક શરાબીની સાંજ પડી, પ્યાસ મદિરાની એની તો વધી
નજર એની તો જ્યાં જ્યાં ફરી, નજરમાં મદિરાની પ્યાલી મળી
સાન ભાન ગયું બધું, મદિરાની પ્યાલીમાં એ તો ડૂબી
સાન ભાન જગનું બધું ગયું ત્યાં, એમાં એ તો ભુલાવી
ઢળતાં ઢળતાં તો સાંજ ઢળી, પ્યાસ મદિરાની ગયું એ તો વધારી
પ્યાસ ગઈ જેમ જેમ બુઝાવી, કાબૂ ગયો એમાં એ ગુમાવી
ગઈ અસર જ્યાં એની મળી, એની સ્વપ્નસૃષ્ટિની એમાં સવાર પડી
તન એના તો ડગલાં મન સાથે, ના એમાં એ તો શક્યું પાડી
એકમાંથી તો એમાં અનેકની રમત મંડાણી, તાલ ગયો એ ગુમાવી
વાણીનો પ્રવાહ થયો શરૂ વહેવો, સાતત્ય ના શક્યો એનું જાળવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka śarābīnī sāṁja paḍī, pyāsa madirānī ēnī tō vadhī
najara ēnī tō jyāṁ jyāṁ pharī, najaramāṁ madirānī pyālī malī
sāna bhāna gayuṁ badhuṁ, madirānī pyālīmāṁ ē tō ḍūbī
sāna bhāna jaganuṁ badhuṁ gayuṁ tyāṁ, ēmāṁ ē tō bhulāvī
ḍhalatāṁ ḍhalatāṁ tō sāṁja ḍhalī, pyāsa madirānī gayuṁ ē tō vadhārī
pyāsa gaī jēma jēma bujhāvī, kābū gayō ēmāṁ ē gumāvī
gaī asara jyāṁ ēnī malī, ēnī svapnasr̥ṣṭinī ēmāṁ savāra paḍī
tana ēnā tō ḍagalāṁ mana sāthē, nā ēmāṁ ē tō śakyuṁ pāḍī
ēkamāṁthī tō ēmāṁ anēkanī ramata maṁḍāṇī, tāla gayō ē gumāvī
vāṇīnō pravāha thayō śarū vahēvō, sātatya nā śakyō ēnuṁ jālavī
|
|