Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7390 | Date: 01-Jun-1998
રચ્યું જગ ને રચ્યા માનવો, તારી જાતને પ્રભુ તેં કેમ છુપાવી
Racyuṁ jaga nē racyā mānavō, tārī jātanē prabhu tēṁ kēma chupāvī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7390 | Date: 01-Jun-1998

રચ્યું જગ ને રચ્યા માનવો, તારી જાતને પ્રભુ તેં કેમ છુપાવી

  No Audio

racyuṁ jaga nē racyā mānavō, tārī jātanē prabhu tēṁ kēma chupāvī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-06-01 1998-06-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15379 રચ્યું જગ ને રચ્યા માનવો, તારી જાતને પ્રભુ તેં કેમ છુપાવી રચ્યું જગ ને રચ્યા માનવો, તારી જાતને પ્રભુ તેં કેમ છુપાવી

આવી રમત તેં શાને માંડી, જગમાં દીધો માનવને નિયમોથી બાંધી

દઈ દઈ નાનું હૈયું તો માનવને, મોટી અભિલાષાઓ એમાં છુપાવી

દીધું માનવને મગજ તો નાનું દીધું, અસીમિત જ્ઞાન તો એમાં છુપાવી

દીધું માનવને હૈયું તો નાનું, દીધો ભાવોનો સાગર એમાં સમાવી

દીધાં નયનો માનવને તો નાનાં, રહ્યું સારા જગને એનાથી નિહાળી

દઈને પગો માનવને તો નાના, જીવનમાં જગમાં છલાંગ મોટી ભરાવી

ભાવભર્યાં માનવના હૈયામાં, સુખદુઃખનાં સ્પંદનો દીધાં શાને જગાવી

દીધું પ્રેમ કાજે હૈયું તો નાનું, ડુબાડી ચિંતામાં એને બાધા તો નાખી

ગોતે માનવ તો ક્યાં તને ગોતે, રહ્યો જ્યાં તું તો જગવ્યાપી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

racyuṁ jaga nē racyā mānavō, tārī jātanē prabhu tēṁ kēma chupāvī

āvī ramata tēṁ śānē māṁḍī, jagamāṁ dīdhō mānavanē niyamōthī bāṁdhī

daī daī nānuṁ haiyuṁ tō mānavanē, mōṭī abhilāṣāō ēmāṁ chupāvī

dīdhuṁ mānavanē magaja tō nānuṁ dīdhuṁ, asīmita jñāna tō ēmāṁ chupāvī

dīdhuṁ mānavanē haiyuṁ tō nānuṁ, dīdhō bhāvōnō sāgara ēmāṁ samāvī

dīdhāṁ nayanō mānavanē tō nānāṁ, rahyuṁ sārā jaganē ēnāthī nihālī

daīnē pagō mānavanē tō nānā, jīvanamāṁ jagamāṁ chalāṁga mōṭī bharāvī

bhāvabharyāṁ mānavanā haiyāmāṁ, sukhaduḥkhanāṁ spaṁdanō dīdhāṁ śānē jagāvī

dīdhuṁ prēma kājē haiyuṁ tō nānuṁ, ḍubāḍī ciṁtāmāṁ ēnē bādhā tō nākhī

gōtē mānava tō kyāṁ tanē gōtē, rahyō jyāṁ tuṁ tō jagavyāpī
Scan Image

Gujarati Bhajan no. 7390 by Satguru Devendra Ghia - Kaka
First...738773887389...Last