Hymn No. 7392 | Date: 05-Jun-1998
દિલનાં તોફાનોમાં થયા ટુકડા દિલના, કેમ કરી એને સાંધવા
dilanāṁ tōphānōmāṁ thayā ṭukaḍā dilanā, kēma karī ēnē sāṁdhavā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-06-05
1998-06-05
1998-06-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15381
દિલનાં તોફાનોમાં થયા ટુકડા દિલના, કેમ કરી એને સાંધવા
દિલનાં તોફાનોમાં થયા ટુકડા દિલના, કેમ કરી એને સાંધવા
ઘાએ ઘાએ, દિલ થયું ઘાયલ, દોષ અન્યના તો કેમ કાઢવા
છલકાયા કંઈક દર્દ તો દિલમાં, કેમ કરીને હવે એને ઉલેચવા
હોય વેર કે પ્રેમ છે એ તો દિલની નીપજ, એને સંભાળીને સાચવવા
શ્વાસે શ્વાસે લીધા ઠંડા શ્વાસો, ના શાંત તો એને કરી શક્યા
ઘડીમાં રૂઠી, ઘડીમાં રીઝી, ઘા દિલને એ તો મારતા તો રહ્યા
તોફાનો ને તોફાનોમાં, હાલ દિલના એમાં એવા તો બેહાલ થયા
દિલ ત્યાં દિલ ના રહ્યું, દર્દનાં મેદાન એ તો બની ગયાં
હાલત હતી ગંભીર, ટુકડે ટુકડે દર્દભરી ચીસ એ નાખી રહ્યા
સાંધવાની ક્ષમતા એ ખોઈ, દર્દના બોલ એ બોલી ઊઠયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dilanāṁ tōphānōmāṁ thayā ṭukaḍā dilanā, kēma karī ēnē sāṁdhavā
ghāē ghāē, dila thayuṁ ghāyala, dōṣa anyanā tō kēma kāḍhavā
chalakāyā kaṁīka darda tō dilamāṁ, kēma karīnē havē ēnē ulēcavā
hōya vēra kē prēma chē ē tō dilanī nīpaja, ēnē saṁbhālīnē sācavavā
śvāsē śvāsē līdhā ṭhaṁḍā śvāsō, nā śāṁta tō ēnē karī śakyā
ghaḍīmāṁ rūṭhī, ghaḍīmāṁ rījhī, ghā dilanē ē tō māratā tō rahyā
tōphānō nē tōphānōmāṁ, hāla dilanā ēmāṁ ēvā tō bēhāla thayā
dila tyāṁ dila nā rahyuṁ, dardanāṁ mēdāna ē tō banī gayāṁ
hālata hatī gaṁbhīra, ṭukaḍē ṭukaḍē dardabharī cīsa ē nākhī rahyā
sāṁdhavānī kṣamatā ē khōī, dardanā bōla ē bōlī ūṭhayā
|