1998-06-06
1998-06-06
1998-06-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15382
દૃશ્ય તો છે આંખોનું રતન, શ્રવણ તો છે કાનનું રે રતન

આવાં રતનો લઈ આવ્યો, માનવજીવન છે અણમોલ રે રતન
પ્રેમ તો છે હૈયાનું રે રતન, દર્શન તો છે વિચારોનું રે રતન
પુણ્ય તો છે કર્મોનું રે રતન, સંતો તો છે માનવજીવનનું રે રતન
અણમોલ વારસાઓ લઈ આવ્યો, ભૂલતો ના કરવું એનું રે જતન
વેડફી વેડફીને અણમોલ રતન, નોતરતો ના જગમાં તારું પતન
તારી ઇચ્છાઓ ને અભિલાષાઓ, કરાવશે જગમાં તને નર્તન
આવ્યો છે જગમાં જ્યાં તું, નથી કાંઈ જગ તારું તો વતન
છે માનવ તો જગમાં પ્રભુનું, અણમોલ એવું એક રતન
તારી અંદર રહેલો આત્મા તારા, એની તોલે ના આવે બીજું રતન
https://www.youtube.com/watch?v=Lg3VFmSdozI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દૃશ્ય તો છે આંખોનું રતન, શ્રવણ તો છે કાનનું રે રતન
આવાં રતનો લઈ આવ્યો, માનવજીવન છે અણમોલ રે રતન
પ્રેમ તો છે હૈયાનું રે રતન, દર્શન તો છે વિચારોનું રે રતન
પુણ્ય તો છે કર્મોનું રે રતન, સંતો તો છે માનવજીવનનું રે રતન
અણમોલ વારસાઓ લઈ આવ્યો, ભૂલતો ના કરવું એનું રે જતન
વેડફી વેડફીને અણમોલ રતન, નોતરતો ના જગમાં તારું પતન
તારી ઇચ્છાઓ ને અભિલાષાઓ, કરાવશે જગમાં તને નર્તન
આવ્યો છે જગમાં જ્યાં તું, નથી કાંઈ જગ તારું તો વતન
છે માનવ તો જગમાં પ્રભુનું, અણમોલ એવું એક રતન
તારી અંદર રહેલો આત્મા તારા, એની તોલે ના આવે બીજું રતન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dr̥śya tō chē āṁkhōnuṁ ratana, śravaṇa tō chē kānanuṁ rē ratana
āvāṁ ratanō laī āvyō, mānavajīvana chē aṇamōla rē ratana
prēma tō chē haiyānuṁ rē ratana, darśana tō chē vicārōnuṁ rē ratana
puṇya tō chē karmōnuṁ rē ratana, saṁtō tō chē mānavajīvananuṁ rē ratana
aṇamōla vārasāō laī āvyō, bhūlatō nā karavuṁ ēnuṁ rē jatana
vēḍaphī vēḍaphīnē aṇamōla ratana, nōtaratō nā jagamāṁ tāruṁ patana
tārī icchāō nē abhilāṣāō, karāvaśē jagamāṁ tanē nartana
āvyō chē jagamāṁ jyāṁ tuṁ, nathī kāṁī jaga tāruṁ tō vatana
chē mānava tō jagamāṁ prabhunuṁ, aṇamōla ēvuṁ ēka ratana
tārī aṁdara rahēlō ātmā tārā, ēnī tōlē nā āvē bījuṁ ratana
દૃશ્ય તો છે આંખોનું રતન, શ્રવણ તો છે કાનનું રે રતનદૃશ્ય તો છે આંખોનું રતન, શ્રવણ તો છે કાનનું રે રતન
આવાં રતનો લઈ આવ્યો, માનવજીવન છે અણમોલ રે રતન
પ્રેમ તો છે હૈયાનું રે રતન, દર્શન તો છે વિચારોનું રે રતન
પુણ્ય તો છે કર્મોનું રે રતન, સંતો તો છે માનવજીવનનું રે રતન
અણમોલ વારસાઓ લઈ આવ્યો, ભૂલતો ના કરવું એનું રે જતન
વેડફી વેડફીને અણમોલ રતન, નોતરતો ના જગમાં તારું પતન
તારી ઇચ્છાઓ ને અભિલાષાઓ, કરાવશે જગમાં તને નર્તન
આવ્યો છે જગમાં જ્યાં તું, નથી કાંઈ જગ તારું તો વતન
છે માનવ તો જગમાં પ્રભુનું, અણમોલ એવું એક રતન
તારી અંદર રહેલો આત્મા તારા, એની તોલે ના આવે બીજું રતન1998-06-06https://i.ytimg.com/vi/Lg3VFmSdozI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Lg3VFmSdozI
|