1998-06-07
1998-06-07
1998-06-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15383
દિવસો ને દિવસો રહ્યા તો વીતતા ને વીતતા જીવનમાં

દિવસો જે, ના આપી ગયા સમજદારી, એવા દિવસો, આવ્યા તોય શું ના આવ્યા તોય શું
મહેનત વિનાનાં રે માવઠાં, એ તો વરસી ગયાં રે ઘણાં
કરી ગયાં નુકશાન ઘણાં, એવાં માવઠાં વરસ્યાં તોય શું, ના વરસ્યા તોય શું
તરસ્યા જીવ, પ્હોંચ્યા સરોવર તીરે, પીવા ના પામ્યા જળ એના
રહ્યા એ તો તરસ્યા, પહોંચ્યા સરોવર તીરે તોય શું ના પહોંચ્યા તોય શું
રણમેદાન શોભે હિંમત ને તાકાતથી, થઈ ગયા જ્યાં એ ગળગળા
એવાના હાથમાં હોય તેજ હથિયારો, તોય શું ના હોય તોય શું
કર્યાં હિસાબ જીવનભર તો જીવનમાં નફાતોટાના
હિસાબ માંડયા નફાતોટાના પ્રેમમાં, એવા પ્રેમ કરે તોય શું ના કરે તોય શું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
divasō nē divasō rahyā tō vītatā nē vītatā jīvanamāṁ
divasō jē, nā āpī gayā samajadārī, ēvā divasō, āvyā tōya śuṁ nā āvyā tōya śuṁ
mahēnata vinānāṁ rē māvaṭhāṁ, ē tō varasī gayāṁ rē ghaṇāṁ
karī gayāṁ nukaśāna ghaṇāṁ, ēvāṁ māvaṭhāṁ varasyāṁ tōya śuṁ, nā varasyā tōya śuṁ
tarasyā jīva, phōṁcyā sarōvara tīrē, pīvā nā pāmyā jala ēnā
rahyā ē tō tarasyā, pahōṁcyā sarōvara tīrē tōya śuṁ nā pahōṁcyā tōya śuṁ
raṇamēdāna śōbhē hiṁmata nē tākātathī, thaī gayā jyāṁ ē galagalā
ēvānā hāthamāṁ hōya tēja hathiyārō, tōya śuṁ nā hōya tōya śuṁ
karyāṁ hisāba jīvanabhara tō jīvanamāṁ naphātōṭānā
hisāba māṁḍayā naphātōṭānā prēmamāṁ, ēvā prēma karē tōya śuṁ nā karē tōya śuṁ
|
|