Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 7395 | Date: 07-Jun-1998
પ્રભુ તું કાંઈ મારી ભ્રમણા નથી, તું તો છે મારા હૈયાની અભિવ્યક્તિ
Prabhu tuṁ kāṁī mārī bhramaṇā nathī, tuṁ tō chē mārā haiyānī abhivyakti

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7395 | Date: 07-Jun-1998

પ્રભુ તું કાંઈ મારી ભ્રમણા નથી, તું તો છે મારા હૈયાની અભિવ્યક્તિ

  Audio

prabhu tuṁ kāṁī mārī bhramaṇā nathī, tuṁ tō chē mārā haiyānī abhivyakti

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-06-07 1998-06-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15384 પ્રભુ તું કાંઈ મારી ભ્રમણા નથી, તું તો છે મારા હૈયાની અભિવ્યક્તિ પ્રભુ તું કાંઈ મારી ભ્રમણા નથી, તું તો છે મારા હૈયાની અભિવ્યક્તિ

રસ્તે રસ્તે રાહે ચાલુ, રહ્યો છે સદા તું તો મારા જીવનની આધારશિલા બની

અવ્યક્ત પ્રેરણાઓ તારી, જગમાં છે પ્રસરી રહ્યો સદા તું પ્રેરણાનો સ્ત્રોત બની

રહ્યો તું જ્યાં સાથમાં, રહ્યો તું પાસમાં, રહ્યો તું જગમાં, રહ્યો જગને તુજમાં સમાવી

ધીર ને ગંભીર તું, પુણ્ય સલિલ તું, બન્યો છે વ્યાપક તું મારું જગ બની

તનરૂપે નાશવંત હું, વ્યાપકરૂપે શાશ્વત તું, રહ્યા એકબીજાનું તો અંગ બની

પ્રેમરૂપે તારો અર્ધ્ય છું, વિચારરૂપે વિસ્તરું, જગમાં તો રહું તારી માયા બની

દૃશ્યરૂપે તારી દૃષ્ટિમાં રહું, એકરૂપે ના જુદો હું, ચાહું રહું તારો તો સંગી બની

છે મારા આધારરૂપ તું, તારી શક્તિથી જગમાં ફરું, રહું હું તો તારી ભક્તિ બની

ક્યાં તું ને ક્યાં હું, મારી જાતને મહાન ગણું, રહું આખરે તારું વર્તુળ બની
https://www.youtube.com/watch?v=vDpvcGYjjwU
View Original Increase Font Decrease Font

પ્રભુ તું કાંઈ મારી ભ્રમણા નથી, તું તો છે મારા હૈયાની અભિવ્યક્તિ

રસ્તે રસ્તે રાહે ચાલુ, રહ્યો છે સદા તું તો મારા જીવનની આધારશિલા બની

અવ્યક્ત પ્રેરણાઓ તારી, જગમાં છે પ્રસરી રહ્યો સદા તું પ્રેરણાનો સ્ત્રોત બની

રહ્યો તું જ્યાં સાથમાં, રહ્યો તું પાસમાં, રહ્યો તું જગમાં, રહ્યો જગને તુજમાં સમાવી

ધીર ને ગંભીર તું, પુણ્ય સલિલ તું, બન્યો છે વ્યાપક તું મારું જગ બની

તનરૂપે નાશવંત હું, વ્યાપકરૂપે શાશ્વત તું, રહ્યા એકબીજાનું તો અંગ બની

પ્રેમરૂપે તારો અર્ધ્ય છું, વિચારરૂપે વિસ્તરું, જગમાં તો રહું તારી માયા બની

દૃશ્યરૂપે તારી દૃષ્ટિમાં રહું, એકરૂપે ના જુદો હું, ચાહું રહું તારો તો સંગી બની

છે મારા આધારરૂપ તું, તારી શક્તિથી જગમાં ફરું, રહું હું તો તારી ભક્તિ બની

ક્યાં તું ને ક્યાં હું, મારી જાતને મહાન ગણું, રહું આખરે તારું વર્તુળ બની

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhu tuṁ kāṁī mārī bhramaṇā nathī, tuṁ tō chē mārā haiyānī abhivyakti

rastē rastē rāhē cālu, rahyō chē sadā tuṁ tō mārā jīvananī ādhāraśilā banī

avyakta prēraṇāō tārī, jagamāṁ chē prasarī rahyō sadā tuṁ prēraṇānō strōta banī

rahyō tuṁ jyāṁ sāthamāṁ, rahyō tuṁ pāsamāṁ, rahyō tuṁ jagamāṁ, rahyō jaganē tujamāṁ samāvī

dhīra nē gaṁbhīra tuṁ, puṇya salila tuṁ, banyō chē vyāpaka tuṁ māruṁ jaga banī

tanarūpē nāśavaṁta huṁ, vyāpakarūpē śāśvata tuṁ, rahyā ēkabījānuṁ tō aṁga banī

prēmarūpē tārō ardhya chuṁ, vicārarūpē vistaruṁ, jagamāṁ tō rahuṁ tārī māyā banī

dr̥śyarūpē tārī dr̥ṣṭimāṁ rahuṁ, ēkarūpē nā judō huṁ, cāhuṁ rahuṁ tārō tō saṁgī banī

chē mārā ādhārarūpa tuṁ, tārī śaktithī jagamāṁ pharuṁ, rahuṁ huṁ tō tārī bhakti banī

kyāṁ tuṁ nē kyāṁ huṁ, mārī jātanē mahāna gaṇuṁ, rahuṁ ākharē tāruṁ vartula banī
Scan Image

Gujarati Bhajan no. 7395 by Satguru Devendra Ghia - Kaka

પ્રભુ તું કાંઈ મારી ભ્રમણા નથી, તું તો છે મારા હૈયાની અભિવ્યક્તિપ્રભુ તું કાંઈ મારી ભ્રમણા નથી, તું તો છે મારા હૈયાની અભિવ્યક્તિ

રસ્તે રસ્તે રાહે ચાલુ, રહ્યો છે સદા તું તો મારા જીવનની આધારશિલા બની

અવ્યક્ત પ્રેરણાઓ તારી, જગમાં છે પ્રસરી રહ્યો સદા તું પ્રેરણાનો સ્ત્રોત બની

રહ્યો તું જ્યાં સાથમાં, રહ્યો તું પાસમાં, રહ્યો તું જગમાં, રહ્યો જગને તુજમાં સમાવી

ધીર ને ગંભીર તું, પુણ્ય સલિલ તું, બન્યો છે વ્યાપક તું મારું જગ બની

તનરૂપે નાશવંત હું, વ્યાપકરૂપે શાશ્વત તું, રહ્યા એકબીજાનું તો અંગ બની

પ્રેમરૂપે તારો અર્ધ્ય છું, વિચારરૂપે વિસ્તરું, જગમાં તો રહું તારી માયા બની

દૃશ્યરૂપે તારી દૃષ્ટિમાં રહું, એકરૂપે ના જુદો હું, ચાહું રહું તારો તો સંગી બની

છે મારા આધારરૂપ તું, તારી શક્તિથી જગમાં ફરું, રહું હું તો તારી ભક્તિ બની

ક્યાં તું ને ક્યાં હું, મારી જાતને મહાન ગણું, રહું આખરે તારું વર્તુળ બની
1998-06-07https://i.ytimg.com/vi/vDpvcGYjjwU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=vDpvcGYjjwU

First...739073917392...Last