1998-06-08
1998-06-08
1998-06-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15385
એક વાર પ્રભુ આવ્યા બનીને રામ, વારે વારે પ્રભુ કંઈ આવતા નથી

એક વાર વગાડી બંસરી પ્રભુએ બનીને શ્યામ, વારે વારે બંસરી વગાડતા નથી
કંઈક ભક્તોનાં કર્યાં કામ, વારે વારે કરવા કામ, અવતાર કાંઈ લેતા નથી
બનાવવા જગને સાચું સુખનું ધામ, ચાહ્યું પ્રભુએ, દુઃખનું ધામ માનવ બનાવ્યા વિના રહ્યા નથી
હરેક અવતારે વહાવી જગમાં પ્રેમની સરિતા, પ્રેમ વિના જગને તો રાખ્યા નથી
કમાવું નથી પ્રભુએ પાપ કે પુણ્ય, છે હૈયું તો પ્રભુનું સદા આનંદનું ધામ
બુંદ બુંદ બની રમે સહુ એના જગમાં, એના માયાના સાગર ઓછા નથી
રહ્યા ચલાવી જગને તો એ સદા, જગ એના વિના તો રહેવાનું નથી
લેશે અવતાર કે ના લેશે, પ્રેમનો અવતાર બન્યા વિના એ રહેવાના નથી
રહેશે માનવ વામન બની સદા, પ્રભુ તો વિરાટનો અવતાર બન્યા વિના રહ્યા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka vāra prabhu āvyā banīnē rāma, vārē vārē prabhu kaṁī āvatā nathī
ēka vāra vagāḍī baṁsarī prabhuē banīnē śyāma, vārē vārē baṁsarī vagāḍatā nathī
kaṁīka bhaktōnāṁ karyāṁ kāma, vārē vārē karavā kāma, avatāra kāṁī lētā nathī
banāvavā jaganē sācuṁ sukhanuṁ dhāma, cāhyuṁ prabhuē, duḥkhanuṁ dhāma mānava banāvyā vinā rahyā nathī
harēka avatārē vahāvī jagamāṁ prēmanī saritā, prēma vinā jaganē tō rākhyā nathī
kamāvuṁ nathī prabhuē pāpa kē puṇya, chē haiyuṁ tō prabhunuṁ sadā ānaṁdanuṁ dhāma
buṁda buṁda banī ramē sahu ēnā jagamāṁ, ēnā māyānā sāgara ōchā nathī
rahyā calāvī jaganē tō ē sadā, jaga ēnā vinā tō rahēvānuṁ nathī
lēśē avatāra kē nā lēśē, prēmanō avatāra banyā vinā ē rahēvānā nathī
rahēśē mānava vāmana banī sadā, prabhu tō virāṭanō avatāra banyā vinā rahyā nathī
|