Hymn No. 7408 | Date: 13-Jun-1998
મન નાચે જેનું, જગ નાચે એનું, જાવું ભૂલી એણે સ્થિરતાનું ગાણું
mana nācē jēnuṁ, jaga nācē ēnuṁ, jāvuṁ bhūlī ēṇē sthiratānuṁ gāṇuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-06-13
1998-06-13
1998-06-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15397
મન નાચે જેનું, જગ નાચે એનું, જાવું ભૂલી એણે સ્થિરતાનું ગાણું
મન નાચે જેનું, જગ નાચે એનું, જાવું ભૂલી એણે સ્થિરતાનું ગાણું
થાય ના સ્થિર એ નાચવામાંથી, ક્યાંથી કરી શકે જગમાં એ તો કાંઈ ભેગું
કરીશ ના જો કોશિશ સ્થિર કરવા, જાશે વીતી એમાં તો જિદગીનું વ્હાણું
કરી ના શકશે એ સામનો જિંદગીના તોફાનનો, બનશે હૈયું તો દર્દનું થાણું
મનની ધરતી રહેશે એમાં જો સૂકી, વહેશે ના એમાંથી તો પ્રેમનું ઝરણું
રહેશે મન જ્યાં અતિશય ફરતું, દેશે જીવનને તો ત્યાં તોફાનનું લ્હાણું
રહશે ફરતું ને ફરતું જીવનભર, કરાવશે જીવનને એમાં તો થકાવટનું પારણું
થાય સ્થિર જ્યાં એ કોઈ એક વિષયમાં, દે ખોલી ત્યારે રહસ્યનું બારણું
રહે બસ એ તો જગમાં ફરતું ને ફરતું, છે લાબું એનુ એમાં તો પાથરણું
નિર્લેપ બની રહે જ્યાં એ જગમાં, મળે ત્યારે એને તો મુક્તિનું મહેનતાણું
https://www.youtube.com/watch?v=swGcnVdsuuw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મન નાચે જેનું, જગ નાચે એનું, જાવું ભૂલી એણે સ્થિરતાનું ગાણું
થાય ના સ્થિર એ નાચવામાંથી, ક્યાંથી કરી શકે જગમાં એ તો કાંઈ ભેગું
કરીશ ના જો કોશિશ સ્થિર કરવા, જાશે વીતી એમાં તો જિદગીનું વ્હાણું
કરી ના શકશે એ સામનો જિંદગીના તોફાનનો, બનશે હૈયું તો દર્દનું થાણું
મનની ધરતી રહેશે એમાં જો સૂકી, વહેશે ના એમાંથી તો પ્રેમનું ઝરણું
રહેશે મન જ્યાં અતિશય ફરતું, દેશે જીવનને તો ત્યાં તોફાનનું લ્હાણું
રહશે ફરતું ને ફરતું જીવનભર, કરાવશે જીવનને એમાં તો થકાવટનું પારણું
થાય સ્થિર જ્યાં એ કોઈ એક વિષયમાં, દે ખોલી ત્યારે રહસ્યનું બારણું
રહે બસ એ તો જગમાં ફરતું ને ફરતું, છે લાબું એનુ એમાં તો પાથરણું
નિર્લેપ બની રહે જ્યાં એ જગમાં, મળે ત્યારે એને તો મુક્તિનું મહેનતાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana nācē jēnuṁ, jaga nācē ēnuṁ, jāvuṁ bhūlī ēṇē sthiratānuṁ gāṇuṁ
thāya nā sthira ē nācavāmāṁthī, kyāṁthī karī śakē jagamāṁ ē tō kāṁī bhēguṁ
karīśa nā jō kōśiśa sthira karavā, jāśē vītī ēmāṁ tō jidagīnuṁ vhāṇuṁ
karī nā śakaśē ē sāmanō jiṁdagīnā tōphānanō, banaśē haiyuṁ tō dardanuṁ thāṇuṁ
mananī dharatī rahēśē ēmāṁ jō sūkī, vahēśē nā ēmāṁthī tō prēmanuṁ jharaṇuṁ
rahēśē mana jyāṁ atiśaya pharatuṁ, dēśē jīvananē tō tyāṁ tōphānanuṁ lhāṇuṁ
rahaśē pharatuṁ nē pharatuṁ jīvanabhara, karāvaśē jīvananē ēmāṁ tō thakāvaṭanuṁ pāraṇuṁ
thāya sthira jyāṁ ē kōī ēka viṣayamāṁ, dē khōlī tyārē rahasyanuṁ bāraṇuṁ
rahē basa ē tō jagamāṁ pharatuṁ nē pharatuṁ, chē lābuṁ ēnu ēmāṁ tō pātharaṇuṁ
nirlēpa banī rahē jyāṁ ē jagamāṁ, malē tyārē ēnē tō muktinuṁ mahēnatāṇuṁ
મન નાચે જેનું, જગ નાચે એનું, જાવું ભૂલી એણે સ્થિરતાનું ગાણુંમન નાચે જેનું, જગ નાચે એનું, જાવું ભૂલી એણે સ્થિરતાનું ગાણું
થાય ના સ્થિર એ નાચવામાંથી, ક્યાંથી કરી શકે જગમાં એ તો કાંઈ ભેગું
કરીશ ના જો કોશિશ સ્થિર કરવા, જાશે વીતી એમાં તો જિદગીનું વ્હાણું
કરી ના શકશે એ સામનો જિંદગીના તોફાનનો, બનશે હૈયું તો દર્દનું થાણું
મનની ધરતી રહેશે એમાં જો સૂકી, વહેશે ના એમાંથી તો પ્રેમનું ઝરણું
રહેશે મન જ્યાં અતિશય ફરતું, દેશે જીવનને તો ત્યાં તોફાનનું લ્હાણું
રહશે ફરતું ને ફરતું જીવનભર, કરાવશે જીવનને એમાં તો થકાવટનું પારણું
થાય સ્થિર જ્યાં એ કોઈ એક વિષયમાં, દે ખોલી ત્યારે રહસ્યનું બારણું
રહે બસ એ તો જગમાં ફરતું ને ફરતું, છે લાબું એનુ એમાં તો પાથરણું
નિર્લેપ બની રહે જ્યાં એ જગમાં, મળે ત્યારે એને તો મુક્તિનું મહેનતાણું1998-06-13https://i.ytimg.com/vi/swGcnVdsuuw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=swGcnVdsuuw
|