Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7409 | Date: 13-Jun-1998
રહ્યું છે તરસ્યું તો મારું હૈયું, જગદંબા પાજે તારું કૃપાનું બિંદુ
Rahyuṁ chē tarasyuṁ tō māruṁ haiyuṁ, jagadaṁbā pājē tāruṁ kr̥pānuṁ biṁdu

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 7409 | Date: 13-Jun-1998

રહ્યું છે તરસ્યું તો મારું હૈયું, જગદંબા પાજે તારું કૃપાનું બિંદુ

  No Audio

rahyuṁ chē tarasyuṁ tō māruṁ haiyuṁ, jagadaṁbā pājē tāruṁ kr̥pānuṁ biṁdu

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1998-06-13 1998-06-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15398 રહ્યું છે તરસ્યું તો મારું હૈયું, જગદંબા પાજે તારું કૃપાનું બિંદુ રહ્યું છે તરસ્યું તો મારું હૈયું, જગદંબા પાજે તારું કૃપાનું બિંદુ

જોઉં પ્રેમનીતરતી આંખડી તારી, નયનોમાંથી વહે ત્યાં અશ્રુનું બિંદુ

પ્રેમજ્યોત પ્રગટાવી હૈયામાં તેં મારા, રાખજે એને તો તું તેજભર્યું

ચાહતું નથી મુક્તિ દિલ તો મારું, ચાહે છે નિત્ય તારી સેવાનું બિંદુ

મળશે સુખ જે તારી કૃપાના બિંદુમાં, નથી જોઈતું જીવનમાં કોઈ સુખ બીજું

કૃપા તારી મળે ના જો જીવનમાં, કહે મને મારે બીજે તો ક્યાં જાવું

છે આનંદનું જ્યાં ધામ તું રહેજે, પીવરાવતી ને પીવરાવતી આનંદનું બિંદુ

રહેવા ના દેજે દ્વિધા તો હૈયામાં, છે જગમાં અણમોલ તારું કૃપાનું બિંદુ

પામીશ શું મેળવી જીવનમાં તો એ, નથી મારે કાંઈ એ તો જાણવું

રહેવા ના દેજે મારા હૈયાને ભેદભરમમાં, રહેજે વહાવતી તારી કૃપાનું બિંદુ
View Original Increase Font Decrease Font

રહ્યું છે તરસ્યું તો મારું હૈયું, જગદંબા પાજે તારું કૃપાનું બિંદુ

જોઉં પ્રેમનીતરતી આંખડી તારી, નયનોમાંથી વહે ત્યાં અશ્રુનું બિંદુ

પ્રેમજ્યોત પ્રગટાવી હૈયામાં તેં મારા, રાખજે એને તો તું તેજભર્યું

ચાહતું નથી મુક્તિ દિલ તો મારું, ચાહે છે નિત્ય તારી સેવાનું બિંદુ

મળશે સુખ જે તારી કૃપાના બિંદુમાં, નથી જોઈતું જીવનમાં કોઈ સુખ બીજું

કૃપા તારી મળે ના જો જીવનમાં, કહે મને મારે બીજે તો ક્યાં જાવું

છે આનંદનું જ્યાં ધામ તું રહેજે, પીવરાવતી ને પીવરાવતી આનંદનું બિંદુ

રહેવા ના દેજે દ્વિધા તો હૈયામાં, છે જગમાં અણમોલ તારું કૃપાનું બિંદુ

પામીશ શું મેળવી જીવનમાં તો એ, નથી મારે કાંઈ એ તો જાણવું

રહેવા ના દેજે મારા હૈયાને ભેદભરમમાં, રહેજે વહાવતી તારી કૃપાનું બિંદુ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyuṁ chē tarasyuṁ tō māruṁ haiyuṁ, jagadaṁbā pājē tāruṁ kr̥pānuṁ biṁdu

jōuṁ prēmanītaratī āṁkhaḍī tārī, nayanōmāṁthī vahē tyāṁ aśrunuṁ biṁdu

prēmajyōta pragaṭāvī haiyāmāṁ tēṁ mārā, rākhajē ēnē tō tuṁ tējabharyuṁ

cāhatuṁ nathī mukti dila tō māruṁ, cāhē chē nitya tārī sēvānuṁ biṁdu

malaśē sukha jē tārī kr̥pānā biṁdumāṁ, nathī jōītuṁ jīvanamāṁ kōī sukha bījuṁ

kr̥pā tārī malē nā jō jīvanamāṁ, kahē manē mārē bījē tō kyāṁ jāvuṁ

chē ānaṁdanuṁ jyāṁ dhāma tuṁ rahējē, pīvarāvatī nē pīvarāvatī ānaṁdanuṁ biṁdu

rahēvā nā dējē dvidhā tō haiyāmāṁ, chē jagamāṁ aṇamōla tāruṁ kr̥pānuṁ biṁdu

pāmīśa śuṁ mēlavī jīvanamāṁ tō ē, nathī mārē kāṁī ē tō jāṇavuṁ

rahēvā nā dējē mārā haiyānē bhēdabharamamāṁ, rahējē vahāvatī tārī kr̥pānuṁ biṁdu
Scan Image

Gujarati Bhajan no. 7409 by Satguru Devendra Ghia - Kaka
First...740574067407...Last