Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7410 | Date: 13-Jun-1998
નવરા બેસી જીવનમાં શું માખી મારો, નવરા બેસી શું માખી મારો
Navarā bēsī jīvanamāṁ śuṁ mākhī mārō, navarā bēsī śuṁ mākhī mārō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7410 | Date: 13-Jun-1998

નવરા બેસી જીવનમાં શું માખી મારો, નવરા બેસી શું માખી મારો

  Audio

navarā bēsī jīvanamāṁ śuṁ mākhī mārō, navarā bēsī śuṁ mākhī mārō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-06-13 1998-06-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15399 નવરા બેસી જીવનમાં શું માખી મારો, નવરા બેસી શું માખી મારો નવરા બેસી જીવનમાં શું માખી મારો, નવરા બેસી શું માખી મારો

ચોંટાડયું ના મન કોઈ કામકાજમાં, નવરા બેસવાનો આવ્યો ત્યાં વારો

છોડી કામ બીજાં બધાં, શાને નવરાશ ઉપર કળશ તમે તો ઢોળ્યો

નવરા બેસી વાળશો ના નખ્ખોદ કોઈનું, ભલે નવરા બેસી માખી મારો

છે જ્યાં ઉત્તેજનાભર્યું તો હૈયું, જીવનમાં શાને એને તમે તો વિસારો

કામકાજ તો છે દુઃખદર્દની દવા, ના ધ્યાનમાં તમે એ શાને લાવો

બેસી બેસી નવરા તો જીવનમાં, કરશો આળસમાં ત્યાં તો વધારો

કરી ગયું આળસ તો ઘર જ્યાં હૈયામાં, બનશે મુશ્કેલ એમાંથી છુટકારો

હોય નવરાશ જીવનમાં પાસે તમારી, સારા કામમાં એને તો લાવો

વિતાવો હરેક પળ કામમાં, આવશે ના જીવનમાં નવરાશ પડવાનો વારો
https://www.youtube.com/watch?v=NQuio0kBTHo
View Original Increase Font Decrease Font

નવરા બેસી જીવનમાં શું માખી મારો, નવરા બેસી શું માખી મારો

ચોંટાડયું ના મન કોઈ કામકાજમાં, નવરા બેસવાનો આવ્યો ત્યાં વારો

છોડી કામ બીજાં બધાં, શાને નવરાશ ઉપર કળશ તમે તો ઢોળ્યો

નવરા બેસી વાળશો ના નખ્ખોદ કોઈનું, ભલે નવરા બેસી માખી મારો

છે જ્યાં ઉત્તેજનાભર્યું તો હૈયું, જીવનમાં શાને એને તમે તો વિસારો

કામકાજ તો છે દુઃખદર્દની દવા, ના ધ્યાનમાં તમે એ શાને લાવો

બેસી બેસી નવરા તો જીવનમાં, કરશો આળસમાં ત્યાં તો વધારો

કરી ગયું આળસ તો ઘર જ્યાં હૈયામાં, બનશે મુશ્કેલ એમાંથી છુટકારો

હોય નવરાશ જીવનમાં પાસે તમારી, સારા કામમાં એને તો લાવો

વિતાવો હરેક પળ કામમાં, આવશે ના જીવનમાં નવરાશ પડવાનો વારો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

navarā bēsī jīvanamāṁ śuṁ mākhī mārō, navarā bēsī śuṁ mākhī mārō

cōṁṭāḍayuṁ nā mana kōī kāmakājamāṁ, navarā bēsavānō āvyō tyāṁ vārō

chōḍī kāma bījāṁ badhāṁ, śānē navarāśa upara kalaśa tamē tō ḍhōlyō

navarā bēsī vālaśō nā nakhkhōda kōīnuṁ, bhalē navarā bēsī mākhī mārō

chē jyāṁ uttējanābharyuṁ tō haiyuṁ, jīvanamāṁ śānē ēnē tamē tō visārō

kāmakāja tō chē duḥkhadardanī davā, nā dhyānamāṁ tamē ē śānē lāvō

bēsī bēsī navarā tō jīvanamāṁ, karaśō ālasamāṁ tyāṁ tō vadhārō

karī gayuṁ ālasa tō ghara jyāṁ haiyāmāṁ, banaśē muśkēla ēmāṁthī chuṭakārō

hōya navarāśa jīvanamāṁ pāsē tamārī, sārā kāmamāṁ ēnē tō lāvō

vitāvō harēka pala kāmamāṁ, āvaśē nā jīvanamāṁ navarāśa paḍavānō vārō
English Explanation Increase Font Decrease Font

Here kaka says....

What are you going to do sitting idly? Do you plan on swatting flies?

When you do not attach yourself self to any worthwhile work, you can not think of anything else to do but to sit idle.

But even if you decide to while your time away, be sure never to gossip. Instead, you are better off swatting the flies.

How come you have forgotten that your heart is energetic and full of excitement.

And why don't you realize that Staying busy with work is a boon? Which keeps us from trudging in sorrows of life.

Know that the more idly you sit, the lazier you will get. And it will not be easy to get rid of that laziness trait.

If you do have the time, then please utilize that time to do something meaningful in life.

Because when you do something meaningful once in your life, you will never want to sit idle again.
Scan Image

Gujarati Bhajan no. 7410 by Satguru Devendra Ghia - Kaka

નવરા બેસી જીવનમાં શું માખી મારો, નવરા બેસી શું માખી મારોનવરા બેસી જીવનમાં શું માખી મારો, નવરા બેસી શું માખી મારો

ચોંટાડયું ના મન કોઈ કામકાજમાં, નવરા બેસવાનો આવ્યો ત્યાં વારો

છોડી કામ બીજાં બધાં, શાને નવરાશ ઉપર કળશ તમે તો ઢોળ્યો

નવરા બેસી વાળશો ના નખ્ખોદ કોઈનું, ભલે નવરા બેસી માખી મારો

છે જ્યાં ઉત્તેજનાભર્યું તો હૈયું, જીવનમાં શાને એને તમે તો વિસારો

કામકાજ તો છે દુઃખદર્દની દવા, ના ધ્યાનમાં તમે એ શાને લાવો

બેસી બેસી નવરા તો જીવનમાં, કરશો આળસમાં ત્યાં તો વધારો

કરી ગયું આળસ તો ઘર જ્યાં હૈયામાં, બનશે મુશ્કેલ એમાંથી છુટકારો

હોય નવરાશ જીવનમાં પાસે તમારી, સારા કામમાં એને તો લાવો

વિતાવો હરેક પળ કામમાં, આવશે ના જીવનમાં નવરાશ પડવાનો વારો
1998-06-13https://i.ytimg.com/vi/NQuio0kBTHo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=NQuio0kBTHo

First...740574067407...Last