Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7420 | Date: 21-Jun-1998
સલામત નથી, સલામત નથી, સલામત નથી
Salāmata nathī, salāmata nathī, salāmata nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7420 | Date: 21-Jun-1998

સલામત નથી, સલામત નથી, સલામત નથી

  No Audio

salāmata nathī, salāmata nathī, salāmata nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-06-21 1998-06-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15409 સલામત નથી, સલામત નથી, સલામત નથી સલામત નથી, સલામત નથી, સલામત નથી

મન જેનું સલામત નથી, જગમાં જીવન એનું તો સલામત નથી

દિલ જેનું કબજામાં નથી, નજર તો જગમાં જેની સલામત નથી

વિચારોમાં છે જેના ઉદ્દંડતા તો ભરી, વિચારો તો એના સલામત નથી

શંકાઓમાં લે હૈયું જેનું હિલોળા, પ્યાર તો એનો સલામત નથી

છે રસ્તો જીવનનો જનમથી મરણ સુધી, હૈયું જેનું વિશ્વાસથી ભરેલું નથી

છે અશક્ત જે નિર્ણય લેવામાં, હૈયામાં તો જેને પૂરો વિશ્વાસ નથી

કંકાસ ને કંકાસમાંથી જે નવરો નથી પડતો, કુટેવમાંથી જેને ફુરસદ નથી

ગાળાગાળીથી ભર્યું છે જીવન જેનું, અન્યના જીવન પ્રત્યે આદર નથી

વેરઝેરમાં વ્યસ્ત રહે જીવનમાં, જીવન એનું ત્રસ્ત બન્યા વિના રહ્યું નથી

સીમારહીત છે દુઃખો જેના જીવનમાં, બહાર નકળવાના રસ્તા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

salāmata nathī, salāmata nathī, salāmata nathī

mana jēnuṁ salāmata nathī, jagamāṁ jīvana ēnuṁ tō salāmata nathī

dila jēnuṁ kabajāmāṁ nathī, najara tō jagamāṁ jēnī salāmata nathī

vicārōmāṁ chē jēnā uddaṁḍatā tō bharī, vicārō tō ēnā salāmata nathī

śaṁkāōmāṁ lē haiyuṁ jēnuṁ hilōlā, pyāra tō ēnō salāmata nathī

chē rastō jīvananō janamathī maraṇa sudhī, haiyuṁ jēnuṁ viśvāsathī bharēluṁ nathī

chē aśakta jē nirṇaya lēvāmāṁ, haiyāmāṁ tō jēnē pūrō viśvāsa nathī

kaṁkāsa nē kaṁkāsamāṁthī jē navarō nathī paḍatō, kuṭēvamāṁthī jēnē phurasada nathī

gālāgālīthī bharyuṁ chē jīvana jēnuṁ, anyanā jīvana pratyē ādara nathī

vērajhēramāṁ vyasta rahē jīvanamāṁ, jīvana ēnuṁ trasta banyā vinā rahyuṁ nathī

sīmārahīta chē duḥkhō jēnā jīvanamāṁ, bahāra nakalavānā rastā nathī
Scan Image

Gujarati Bhajan no. 7420 by Satguru Devendra Ghia - Kaka
First...741774187419...Last