1998-06-22
1998-06-22
1998-06-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15410
જેની કોઈ હદ નથી, બાંધું સરહદ એની તો હું ક્યાંથી
જેની કોઈ હદ નથી, બાંધું સરહદ એની તો હું ક્યાંથી
પ્રેમ તારી તો કોઈ હદ નથી, બાંધું સરહદ તારી હું ક્યાંથી
અનહદ આનંદ વ્યાપ્યો જ્યાં હૈયામાં, બાંધું સરહદ એની ક્યાંથી
ભાવો ને ઊર્મિઓ વહે હદ વિનાના, બાંધું સરહદ એની ક્યાંથી
તરસ્યા વિચારો રહ્યા તરસ્યા જીવનમાં, બાંધી શકું સરહદ એની ક્યાંથી
ભૂખી નજર શોધે ખોરાક એનો, હતી બેહદ ભૂખ એમાં એની
રહી નજર તો ભૂખી ને તરસી, બાંધી શકું સરહદ એની ક્યાંથી
અનહદ ઉપકારી રહ્યો પ્રભુ, બાંધી શકું સરહદ એની હું ક્યાંથી
હતું તલસતું હૈયું આપવીતી કહેવા, બાંધી શકુ સરહદ એની ક્યાંથી
હતી મઝા તો જે ઇંતેજારીમાં, બાંધી શકું સરહદ એની ક્યાંથી
મૂંઝવશે ગૂંચવાડા કર્મોના જીવનમાં, કોને ક્યારે, બાંધું સરહદ એની ક્યાંથી
ચાહે છે અનેક દર્શન પ્રભુના જીવનમાં, હરેક હૈયામાં વસ્યો એ જગમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jēnī kōī hada nathī, bāṁdhuṁ sarahada ēnī tō huṁ kyāṁthī
prēma tārī tō kōī hada nathī, bāṁdhuṁ sarahada tārī huṁ kyāṁthī
anahada ānaṁda vyāpyō jyāṁ haiyāmāṁ, bāṁdhuṁ sarahada ēnī kyāṁthī
bhāvō nē ūrmiō vahē hada vinānā, bāṁdhuṁ sarahada ēnī kyāṁthī
tarasyā vicārō rahyā tarasyā jīvanamāṁ, bāṁdhī śakuṁ sarahada ēnī kyāṁthī
bhūkhī najara śōdhē khōrāka ēnō, hatī bēhada bhūkha ēmāṁ ēnī
rahī najara tō bhūkhī nē tarasī, bāṁdhī śakuṁ sarahada ēnī kyāṁthī
anahada upakārī rahyō prabhu, bāṁdhī śakuṁ sarahada ēnī huṁ kyāṁthī
hatuṁ talasatuṁ haiyuṁ āpavītī kahēvā, bāṁdhī śaku sarahada ēnī kyāṁthī
hatī majhā tō jē iṁtējārīmāṁ, bāṁdhī śakuṁ sarahada ēnī kyāṁthī
mūṁjhavaśē gūṁcavāḍā karmōnā jīvanamāṁ, kōnē kyārē, bāṁdhuṁ sarahada ēnī kyāṁthī
cāhē chē anēka darśana prabhunā jīvanamāṁ, harēka haiyāmāṁ vasyō ē jagamāṁ
|