Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7422 | Date: 22-Jun-1998
ચાલી ને ચાલી જાય છે નાવડી મારી, યમુનાના તીરે, તીરે, તીરે
Cālī nē cālī jāya chē nāvaḍī mārī, yamunānā tīrē, tīrē, tīrē

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 7422 | Date: 22-Jun-1998

ચાલી ને ચાલી જાય છે નાવડી મારી, યમુનાના તીરે, તીરે, તીરે

  No Audio

cālī nē cālī jāya chē nāvaḍī mārī, yamunānā tīrē, tīrē, tīrē

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1998-06-22 1998-06-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15411 ચાલી ને ચાલી જાય છે નાવડી મારી, યમુનાના તીરે, તીરે, તીરે ચાલી ને ચાલી જાય છે નાવડી મારી, યમુનાના તીરે, તીરે, તીરે

રહી છે એ તો વધતી ને વધતી આગળ, યમુનામાં ધીરે, ધીરે, ધીરે

રહ્યો છે વહેતો તો શીતળ પવન, શીતળ યમુનાના નીરે, નીરે, નીરે

કર્યું શીતળ તન, કર્યું શીતળ મન, શીત સમીરે, સમીરે, સમીરે

હતો યમુનામાં, હતો નાવડીમાં, મન પ્હોંચ્યું, રાધાશ્યામ, મંદિરે, મંદિરે, મંદિરે

હતા ભર્યાં ભાવો દિલમાં, હતા ભર્યાં વિચારો તો શિરે, શિરે, શિરે

હતો ઉમંગ ભર્યો, હતો આનંદ છવાયો, હૈયામાં એ તો ધીરે, ધીરે, ધીરે

મૂકી માઝા આંસુએ, થયાં વહેતાં તો એ, વહ્યાં નયનોથી એ ધીરે, ધીરે, ધીરે

હતું હૈયું વ્યાકુળ, બન્યા શ્યામ વ્યાકુળ, આવ્યા ભેટવા યમુનાના નીરે, નીરે, નીરે

પ્રગટયાં રાધા ત્યાં, રહ્યા ના બાકી એમાં, ધન્ય ઘડી યમુનાના તીરે, તીરે, તીરે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cālī nē cālī jāya chē nāvaḍī mārī, yamunānā tīrē, tīrē, tīrē

rahī chē ē tō vadhatī nē vadhatī āgala, yamunāmāṁ dhīrē, dhīrē, dhīrē

rahyō chē vahētō tō śītala pavana, śītala yamunānā nīrē, nīrē, nīrē

karyuṁ śītala tana, karyuṁ śītala mana, śīta samīrē, samīrē, samīrē

hatō yamunāmāṁ, hatō nāvaḍīmāṁ, mana phōṁcyuṁ, rādhāśyāma, maṁdirē, maṁdirē, maṁdirē

hatā bharyāṁ bhāvō dilamāṁ, hatā bharyāṁ vicārō tō śirē, śirē, śirē

hatō umaṁga bharyō, hatō ānaṁda chavāyō, haiyāmāṁ ē tō dhīrē, dhīrē, dhīrē

mūkī mājhā āṁsuē, thayāṁ vahētāṁ tō ē, vahyāṁ nayanōthī ē dhīrē, dhīrē, dhīrē

hatuṁ haiyuṁ vyākula, banyā śyāma vyākula, āvyā bhēṭavā yamunānā nīrē, nīrē, nīrē

pragaṭayāṁ rādhā tyāṁ, rahyā nā bākī ēmāṁ, dhanya ghaḍī yamunānā tīrē, tīrē, tīrē
Scan Image

Gujarati Bhajan no. 7422 by Satguru Devendra Ghia - Kaka
First...741774187419...Last